રોજનું કમાઈને રોજ ખાનારા પરિવારોને મળશે રાહત દરે અનાજ વાંચીને વધુમાં વધુ શેર કરો

રોજનું કમાઈને રોજ ખાનારા ગરીબ પરિવારો માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત શહેરો અને ગામોમાં વસતા રિક્ષાચાલકો, છકડો, મિની ટેમ્પો ચલાવનારા આવા રોજનું કમાઈને રોજ ખાનારા વાહન ચાલકોને પણ રાહત દરે અનાજ વિતરણમાંઆવરી લેવાનો સરકારનો અભિગમ રાજ્યમાં વધુ 10 લાખ પરિવારોને ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત રાહત દરે અનાજ આપવાનો ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે. … Read more

શુ ખરેખર મંદિરમાં 1 રૂપિયો મૂકવાથી ભગવાન પ્રસન્ન થાય છે

એક રૂપિયા ના ભગવાન ……. એક 8 વર્ષનો બાળક મુઠ્ઠીમાં 1 રૂપિયાનો સિક્કો લઈને એક દુકાન પર ગયો અને પૂછ્યું, – શું તમને તમારી દુકાનમાં ભગવાન મળશે? આ સાંભળીને દુકાનદારે સિક્કો નીચે ફેંકી દીધો અને બાળકને બહાર કા .્યું. બાળક નજીકની દુકાનમાં ગયો અને 1 રૂપિયાનો સિક્કો લઈને ચૂપચાપ stoodભો રહ્યો! – એક છોકરો .. … Read more

ખેડૂતો માટેની ‘સાત પગલાં ખેડૂત કલ્યાણના’ યોજના શું છે જાણો

સરકારે ખેડૂતો માટેની ‘સાત પગલાં ખેડૂત કલ્યાણના’ યોજનાની શરૂઆત કરી છે. છેલ્લા 4 વર્ષમાં ખેડૂતો પાસેથી રૂ.15 હજાર કરોડની ખેત-પેદાશોની ટેકાના ભાવે ખરીદી કરાઈ. ગુજરાત સરકાર દ્વારા સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગતગાય નિભાવ ખર્ચ યોજના અને પ્રાકૃતિક કૃષિ કીટ યોજનાનો શુભારંભ કાર્યક્રમ રાજ્યસરકારના કૃષિ મંત્રી શ્રી આર.સી. ફળદુના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. સાત પગલા ખેડૂતકલ્યાણના પૈકી … Read more

મહિલાઓને મળશે 0% વ્યાજે 1 લાખ રૂપિયાની લોન વધુમા વાંચીને શેર કરો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાતની મહિલાઓ માટેની “ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના “નું લોન્ચિંગ કર્યું હતું. આ યોજનામાં 1 લાખ સખીમંડળો દ્વારા 10 લાખ બહેનોને જોડીને પરિવારના અંદાજે કુલ 50 લાખ લોકોને આર્થિક આધાર આપવાની આપણી નેમ છે. મહિલાને શક્તિસ્વરૂપા કહીને આપણી સંસ્કૃતિમાં તેને જે ગૌરવવંતુ સ્થાન અપાયું છે તેને હવેના સમયમાં પુરૂષ … Read more

આ લખાણ સાથે દરેક પુત્રને વિનંતી કરૂં છું…’નિવૃત્ત પિતાનું ઘડપણ લાચાર નહીં, સંતોષકારક બનાઓ’

ઘણી વખત પુત્ર કે પુત્રવધૂના મોંઢે ઘરના વડીલો માટે સાંભળીએ છે કે, આ ઉંમરે પણ એમને ખાવાના બહુ ચટાકા છે. વડીલો માટે ખુબ સંભળાતું આ વાક્ય છે. ભણાવીને વિચારશીલ બનાવેલ દિકરો એવું વિચારે છે કે, હવે પિતાની પાચન શક્તિ મંદ પડી ગઈ છે અને એમણે દરેક વસ્તુ ન ખાવી જોઈએ, દિકરા ની દલીલ એવી હોય … Read more

આ લેખ અેકવાર વાંચશો તો ભલભલાને મંદી નડતી બંધ થાય જશે

અગરબત્તી.અને શ્રીફળ ના Rs.150 દૂધ. દર મહિને Rs.3000 ઘર નો હપ્તો. Rs.7000 વીજળી બિલ Rs.1500 LPG ગેસ. Rs 700 ઘર ચલાવવા મહિને કરિયાણું Rs5000 (તેલ,ઘઉં,ચોખા,દાળ સાબુ, કઠોળ ઘી ગોળ વગેરે) બે બાળકો ની ફી અને સ્કૂલ રીક્ષા મહિને. Rs 3000 તેનો ભણતર ખર્ચ મહિને Rs.1000 ( ટ્યૂશન..ચોપડી પેન્સીન વગેરે) ફ્લેટ નું મેન્ટનેશન. મહિને Rs.700 TV … Read more

જીવનમાં સુખી થવા માટે અપનાવો ચાણક્ય નીતિના નીયમો

પત્ની જેવી પણ હોય, ધન જેટલું પણ હોય, ભોજન જેવું પણ હોય. અ બધું જો સમયે મળી જાય તો સૌથી ઉત્તમ છે. આ બધું પ્રાપ્ત કર્યા બાદ માનવીએ એ ન ભૂલવું જોઈએ કે તેનું એક બીજું પણ કર્તવ્ય છે અને તે છે વિદ્યા પ્રપ્ત કરવાનું.પોતાના સાધારણ શત્રુથી અનુકૂળ વ્યવહાર કરવો જોઈએ. ભયંકર શત્રુને શક્તિથી કચડી … Read more

ગુટકા-તમાકુના રસિયાઓ માટે ખરાબ સમાચાર, એક વર્ષ માટેપ્રતિબંધ લંબાયો

ગુજરાતમાં ગુટખા, તમાકુનો પ્રતિ બંધ એક વર્ષ માટે લંબાયો છે. રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે આજે એક મોટી જાહેરાત કરી છે. નીતિન પટેલે જાહેરાત કરતા નશાની બંધાણીઓને મોટો ઝાટકો લાગ્યો છે. ગુજરાતમાં ગુટખા, તમાકુનો પ્રતિબંધ મૂકાતા હવે તેનું વેચાણ, સંગ્રહ અને વિતરણ ઉપર પણ પ્રતિબંધ યથાવત્ રહ્યો છે. શૈક્ષણિક સંસ્થાની 100 મીટરની ત્રિજ્યામાં કોઈ પણ … Read more

રાજકોટની આ એક સત્યઘટના છે અેકવાર અચુક વાંચજો

રાજકોટની આ એક સત્યઘટના છે. શિક્ષક તરીકે નોકરી કરતા અને રાજકોટમાં રહેતા એક દંપતીએ પોતાની જીંદગીભરની કમાઇમાંથી એક પ્લોટ ખરીદ્યો. વર્ષો પહેલા કરેલા નાનકડા રોકાણથી ખરીદેલા પ્લોટની કીંમત એક કરોડ ઉપર પહોંચી ગઇ. શિક્ષક દંપતિના આનંદનો કોઇ પાર નહોતો કારણકે એણે ક્યારેય એવી કલ્પના પણ નહોતી કરી કે પ્લોટમાં કરેલા રોકાણનું આટલું મોટું વળતર મળશે. … Read more

કોરોના સમયે મેં મારી જાતને પૂછેલા સવાલો….એકવાર અચુક વાચજો અને શેર કરજો

-એષા દાદાવાળા કોરોના સમયે મેં મારી જાતને પૂછેલા સવાલો…. હું પણ ઇચ્છતી હતી કે મને કોરોના ન જ થાય. મારા ઘરમાં પણ બાસઠ વર્ષની મારી મા છે. એને પણ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઇરોઇડ બધું જ છે. મેં બધી જ દરકાર લીધી અને છતાં મને કોરોના થયો જ. મારી માને પણ થયો. 14 દિવસના રૂમ-ક્વોરન્ટાઇનનાં આ … Read more