આ કપરા કાળમાં ખેડૂતો ધારે તો અનાજ, દૂધ કે શાકભાજીના ભાવ આસમાને પહોંચાડીને લોકોને લૂંટી શકે પણ એવું કરે યો એ ખેડૂત શેનો ?

પોરબંદર જિલ્લામાં રતનપર નામનું એક નાનું ગામ છે. આ ગામના પૂર્વ સરપંચ ભીમભાઈ ઓડેદરા આસપાસના વિસ્તારના જરૂરિયાતમંદ લોકો માટે લોકસહયોગથી રાશનકીટ તૈયાર કRead More…