હજાર કામ મુકી ને આ પોસ્ટ વાંચો ને જરૂર શેર કરો…..લી. એક દીકરી નો પિતા

હજાર કામ મુકી ને આ પોસ્ટ વાંચો 55ને શેર કરો…. ……… હજાર કામ મુકી ને આ પોસ્ટ વાંચો ને શેર કરો…….. આજે ફરીવાર એક દીકરી બે નરાધમો દ્વારા પાસવી બળાત્કાર નો ભોગ બની અને તેની હત્યા કરી લાશ ને તળાવ માં ફેકી દેવા માં આવી છે આણંદ જિલ્લા ના ખંભાત તાલુકાના કાણીસા ગામની 8 (આઠ) … Read more

કઠોર માં કઠોર બાપ પણ સહન કરવા શક્તિમાન નથી હોતો દીકરીની આ વસમી વિદાય જરૂર વાંચજો અને શેર કરજો

જે દીકરીઓ બાપના બારણામાંથી વિદાય મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરે છે,એને જોવા તો દેવોના પણ શ્વાસ થંભી જતા હોય છે.ગામની કન્યા વિદાય નો પ્રસંગ જાણે આખા ગામની દીકરીનો પ્રસંગ બની જાય છે.જીવન ભર ક્યારેય ન રડેલાની આંખોમાં મેં અષાઢના પુર જોયા છે,બાપની આંખોમાંથી આંસુ નહીં અમૃતવરસે છે.જ ્યારે જ્યારે આ પ્રસંગ માણ્યો છે,હંમેશા એવું લાગ્યું છે … Read more

માં બાપ બનવાનું સુખ કંઇક અલગ જ હોય છે એવીજ એક સત્ય ઘટના વાંચો અને શેર કરો

તરંગ ખૂબ જ ખુશ હતો અને આવૃત્તિ ને કહી દીધું કે આજે તારે જે જોઈએ એ માંગી લે તારી જે ઉચ્છા હશે એ પુરી કરીશ અને એ પણ કોઈ પણ ભોગે …. આવૃત્તિ પણ ખૂબ જ ખુશ હતી અને કેમ ના હોય લગ્ન ના નવ વર્ષો બાદ એમના ઘરે પારણું બંધાયું હતું. આખી શેરી માં પેંડા વ્હેચ્યાં … Read more

પરિવારમાં દીકરીનો જન્મ આશીર્વાદ સમાન છે તમારો જવાબ જરૂર કમેન્ટ કરજો અને દરેક દીકરીના પિતા શેર કરજો

પ્રાચીન કાળથી દીકરીઓના જન્મને એક ‘અભિશાપ’ ગણીને ભારતીય સમાજમાં તેને ધિક્કારવામાં આવે છે. પરંતુ જો આપણે ભારતીય સમાજના લોકો એકવાર વિચારીને જોઈએ તો શું સ્ત્રી વગર દુનિયામાં પુત્રનો જન્મ શક્ય છે ? શું સ્ત્રી વગર આ દુનિયામાં મનુષ્ય જીવનનું અસ્તિત્વ શક્ય છે ? જો આપણે જવાબ ‘ના’ હોય, તો શા માટે સમાજમાં સ્ત્રીહત્યા, ભ્રુણહત્યા, સ્ત્રીઓનું … Read more

દીકરી એટલે ઘરનો દીવો જ્યાં રોજ દિવાળીનું અંજવાળું હોય

‘દીકરી’ બોલતાં કેટલી શાંતિ અનુભવાય છે. કહેવાય છે કે “દીકરી એટલે ઘરનો દીવો.” એટલે જ્યાં જ્યાં દીકરી હોય ત્યાં રોજને રોજ દિવાળી હોય. દીકરી એટલે સમગ્ર ઘરનું અંજવાળું. જ્યાં કોઈ દિવસ અંધારું થતું નથી, પણ જેના ઘરે દીકરી હોય છે તેના ઘરે મમ્મી – પપ્પા અને ઘરના અન્ય સભ્યોને એક પ્રસંગ કરવો જ પડે છે. … Read more

એક દીકરાએ તેની નવી માં વિષે પિતાને કહેલી વાત જાણીને તમારી આંખમાં આંસુ આવી જશે

એક નાનકડો પરિવાર ખુબ સુખી હતો. પરિવારમાં માત્ર ત્રણ જ સભ્યો હતા. પતિ, પત્નિ અને એક દિકરો. આ પરિવારના આનંદના દિવસો બહુ લાંબા ચાલ્યા નહી કારણકે એક અકસ્માતમાં પત્નિનું અવસાન થયુ અને પરિવાર ખંડીત થયો. દિકરો સાવ નાનો હતો. વિધુર પતિને બીજા લગ્ન કરવાની કોઇ ઇચ્છા ન હતી પણ દિકરાની દેખભાળ માટે એક માની જરુરીયાતને … Read more