નવરાત્રીમાં માતાજીની આરતી સિવાય નાના ગરબા પણ કરાશે તો FIR થશે
નવરાત્રીમાં માતાજીની આરતીસિવાય નાના ગરબા પણ કરાશે તો FIR થશે નવરાત્રીમાં માતાજીની આરતીસિવાય નાના ગરબા પણ કરાશે તો FIR થશે ( પ્રતિનિધિ દ્વારા ) સુરત , મંગળવાર સુરતમાં ભાજપ અને કોંગ્રેસના રાજકીય કાર્યક્રમમાં સોશ્યલ ડિસ્ટન્સ | અને માસ્ક સાથે કોવિડની ગાઈડ | લાઈનના ધજાગરા ઉડયા તે જોનાર સુરત મહાનગરપાલિકા હવે નવરાત્રીમાં સુરતીઓ ગાઈડલાઈનની ભંગ કરે … Read more