નવરાત્રીમાં માતાજીની આરતીસિવાય નાના ગરબા પણ કરાશે તો FIR થશે
નવરાત્રીમાં માતાજીની આરતીસિવાય નાના ગરબા પણ કરાશે તો FIR થશે ( પ્રતિનિધિ દ્વારા ) સુરત , મંગળવાર સુરતમાં ભાજપ અને કોંગ્રેસના રાજકીય કાર્યક્રમમાં સોશ્યલ ડિસ્ટન્સ | અને માસ્ક સાથે કોવિડની ગાઈડ | લાઈનના ધજાગરા ઉડયા તે જોનાર સુરત મહાનગરપાલિકા હવે નવરાત્રીમાં સુરતીઓ ગાઈડલાઈનની ભંગ કરે તો એપેડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરશે . આરતી સિવાયના અન્ય કાર્યક્રમ યોજાશે તો પોલીસ બોલાવી ફરિયાદ કરવાની સૂચના આપી દેવાઇ છે . મ્યુનિ . તંત્ર પેટ્રોલીગ પણ કરશે .
ગુજરાત સરકારે નવરાત્રિના આયોજનની મનાઈ ફરમાવ્યા બાદ | નવરાત્રી દરમિયાન કોરોનાની ગાઈડ લાઈનનું પાલન થાય તે માટે કડકાઈ | દાખવવા મ્યુનિ . તંગ પોલીટીકલ કાર્યક્રમોમાંસોશ્યલડિસ્ટન્સ – માસ્કનાનિયમના ધજાગરા અંગે નેતાઓ સામે મૌન ધ્યનિ પ્રજા પાસે નિયમપાલન કરાવશે .
અધિકારીઓને સુચના આપી દીધી છે . સોસાયટીમાં નવરાત્રિ દરમિયાન કોરોનાની ગાઇડલાઇન અંગે કોપીઓ વહેંચાશે . ગ્રુપ મિટિંગ કરીને સોસાયટીઓને માત્ર માતાજીની આરતી જ કરવા સૂચના અપાશે . સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિજર ( એસપી ) નો કડક અમલ કરાવવા કવાયત શરૂ થઇ . માતાજીની આરતી સિવાય અન્ય કાર્યક્રમોમાંસોશ્યલડિસ્ટન્સ
કાર્યકમો ન થાય તે માટે મ્યુનિ . તંત્ર પેટ્રોલીંગ પન્ન કરશે . મ્યુનિ.ના ચીફ સિક્યુરીટી ઓફિસર પોલીસ સાથે નવરાત્રી દરમિયાન સતત સંકલનમાં રહેશે . ચેકીંગ દરમિયાન આરતી સિવાય નાના ગ્રુપમાં પણ ગરબા ગાતા નજરે પડશે તો પહેલાં પાલિકાની ટીમ લોકોને સમજાવશે . ત્યારબાદ પણ ગરબા ચાલુ રહેશે તો પોલીસને બોલાવીને એ પેડેમિક એકટ હેઠળ ફરિયાદ નોંધાવાશે . ઉપરાંત મ્યુનિ . કમિશનર આગામી દિવાળી સુધી આવનારા તહેવારોમાં ગાઇડલાઇનનું પાલન કરી સચેત રહેવા અપીલ કરી છે . ઉલ્લેખનીય કે , રાજકારણીઓએ ગાઇડલાઇનના ધજાગરા ઉડાવ્યા ત્યારે મ્યુનિ . તંત્ર મૌન જ રહ્યું હતું , હવે પ્રજાને કેસ કરવાની ચેતવણી આપીદૈવાઇ છે .