તાવ શરદીથી બચવા ઘરે આ ઉકારો બનાવીને પી લેજો

0
250

તાવ શરદીથી બચવા ઘરે આ ઉકારો બનાવીને પી લેજો…….
એક ઉકાળો અને એક સુભાષીત….

એક ઉકાળો અને એક સુભાષીત સુંઠ, અરડુસી, ભારંગમુળ અને ભોંયરીંગણી દરેક ઔષધ સુકું અને સરખા ભાગે ખાંડીને બનાવેલો અધકચરો બે-ત્રણ ચમચી ભુકો બે ગ્લાસ પાણીમાં નાખી ઉકાળવો. એક ગ્લાસ જેટલું પાણી રહે ત્યારે ઉતારી, ઠંડું પાડી, ગાળીને સવાર-સાંજ પીવાથી ઉધરસ, હેડકી, શ્વાસ અને સ્વરભેદ મટે છે.

સાથે સાથે એક સુભાષીતઃ

दिनान्ते च पिबेत दूग्धं निशान्ते च पिबेत पय: |

भोजनान्ते च पिबेत तक्रं किं वैद्यस्य प्रयोजनम् ||

જો દીવસના અંતમાં દુધ પીવામાં આવે, રાત્રીના અંતમાં પાણી પીવામાં આવે અને ભોજનના અંતમાં છાશ પીવામાં આવે તો પછી વૈદ્યની શી જરુર છે ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here