પુરૂષોત્તમ 108 નામ | purushottam 108 naam | 108 namavali | 108 mala | 108 nam gujarati

on

|

views

and

comments

૧. ૐ શ્રી કૃષ્ણાય નમઃ
૨. ૐ સત્ ચિત્ આનંદ સ્વરૂપાય નમઃ
૩. ૐ નિત્ય લીલા વિનોદ કૃતાય નમઃ
૪. ૐ સર્વ આગમ વિનોદાય નમઃ
૫. ૐ લક્ષ્મી ઈશાય નમઃ
૬. ૐ પુરુષોત્તમાય નમઃ
૭. ૐ આદિકાલાય નમઃ
૮. ૐ સર્વ કાલાય નમઃ
૯. ૐ કાલાત્મા સ્વરૂપાય નમઃ
૧૦. ૐ માયયાવૃતાય નમઃ
૧૧. ૐ ભક્તોદ્ધાર-પ્રયત્ન તત્પરાય નમઃ
૧૨. ૐ જગત કર્તાય નમઃ
૧૩. ૐ જગન મયાય નમઃ
૧૪. ૐ શ્રેષ્ઠ નામ લીલાધ
૧૫. ૐ વિષ્ણુવે નમઃ
૧૬. ૐ વ્યાસ રૂપાય નમઃ
૧૭. ૐ શુકદેવાય મુક્તિદાયકાય નમઃ
૧૮. ૐ વ્યાપિ વૈકુંઠદાતાય નમઃ
૧૯. ૐ શ્રીમદ્ભાગવતાગમાય નમઃ
૨૦. ૐ શુકવાગમૃતાબ્ધીન્દવે નમઃ
૨૧. ૐ શૌનકાધખિલેષ્ટદાય નમઃ
૨૨. ૐ ભક્તિપ્રવર્તકાય નમઃ
૨૩. ૐ ત્રાત્રે નમઃ
૨૪. ૐ વ્યાસચિન્તાવિનાશકાય નમઃ ૨૫. ૐ સર્વસિદ્ધાન્તવાગાત્મને નમઃ
૨૬. ૐ નારદાદ્યખિલેષ્ટદાય નમઃ
૨૭. ૐ અન્તરાત્મને નમઃ
૨૮. ૐ ધ્યાનગમ્યાય નમઃ
૨૯. ૐ ભક્તિરત્નપ્રદાયકાય નમઃ
૩૦. ૐ મુક્તોપસૃપ્યાય નમઃ
૩૧. ૐ પૂર્ણાત્મને નમઃ
૩૨. ૐ મુક્તાનાં રતિવર્ધનાય નમઃ
૩૩. ૐ ભક્તકાયૈક-નિરતાય નમઃ
૩૪. ૐ દ્રૌણ્યસ્ત્રવિનિવારકાય નમઃ
૩૫. ૐ ભક્તસ્મયપ્રણેત્રે નમઃ
૩૬. ૐ ભક્ત- વાકપરિપાલકાય નમઃ
૩૭. ૐ બ્રહ્મણ્યદેવાય નમઃ
૩૮. ૐ ધર્માત્મને નમઃ
૩૯. ૐ ભક્તાના પરીક્ષકાય નમઃ
૪૦. આસન્નહિતકર્ત્રે નમઃ
૪૧. ૐ માયાહિતકરાય નમઃ
૪૨. ૐ પ્રભવે નમઃ
૪૩. ૐ ઉત્તરાપ્રાણદાત્રે નમઃ
૪૪. ૐ બ્રહ્માસ્ત્રવિનિવારકાય નમઃ
૪૫. ૐ સર્વતઃ પાણ્ડપતયે નમઃ
૪૬. ૐ પરીક્ષિચ્છુદ્ધિકારણાય નમઃ
૪૭. ૐ સર્વવેદેપુ ગૂઢાત્મને નમઃ
૪૮. ૐ ભક્તૈક હૃદયંગમાય નમઃ
૪૯. ૐ કુન્તિસ્તુત્યાય નમઃ
૫૦. ૐ પ્રસન્નાત્મને નમઃ
૫૧. ૐ પરમાદ્ભુતકાર્યકૃતે નમઃ
૫૨. ૐ ભીષ્મમુક્તિપ્રદાય નમઃ
૫૩. ૐ સ્વામિને નમઃ
૫૪. ૐ ભક્તમોહનિવારકાય નમઃ
૫૫. સર્વાવસ્થાસુસંસેવ્યાય નમઃ
૫૬. ૐ સમાય નમઃ
૫૭. ૐ સુખહિતપ્રદાય નમઃ
૫૮. ૐ કૃતકૃત્યાય નમઃ
૫૯. ૐ સર્વસાક્ષિણે નમઃ
૬૦. ૐ ભક્તસ્ત્રીરતિવર્ધનાય નમઃ
૬૧. ૐ સર્વસૌભાગ્યર્નિલાય નમઃ
૬૨. ૐ પરમાશ્ચર્યરૂપધૃજે નમઃ
૬૩. ૐ અનન્યપુરુષસ્વામિને નમઃ
૬૪. ૐ દ્વારકાભાગ્યભાજનાય નમઃ
૬૫. ૐ બીજસંસ્કારકર્ત્રે નમ:
૬૬. ૐ પરીક્ષિજ્ઞાનપોષકાય નમઃ
૬૭. ૐ સર્વત્રપૂર્ણગુણકાય નમઃ
૬૮. ૩ સર્વભૂષણભૂષિતાય નમઃ
૬૯. ૐ સર્વલક્ષણદાત્રે નમઃ
૭૦. ૐ ધૃતરાષ્ટ્રવિમુક્તિદાય નમઃ
૭૧. ૐ નિત્ય સન્માર્ગરક્ષકાય નમઃ
૭૨.ૐ વિદુરપ્રીતિપૂરકાય નમઃ

આ પણ વાંચો :


૭૩. ૐ લીલા વ્યામોહકર્ત્રે નમઃ
૭૪. ૐ કાલધર્મપ્રવર્તકાય નમઃ
૭૫. ૐ પાણ્ડવાનાં મોક્ષદાત્રે નમઃ
૭૬. ૐ પરીક્ષિદ્ ભાગ્ય- વર્ધનાય નમઃ
૭૭. કલિનિગ્રહકર્ત્રે નમઃ
૭૮. ૐ ધર્માદીનાં પોષકાય નમઃ
૭૯. સત્સંગજ્ઞાનહેતવે નમ:
૮૦. ૐ શ્રીભાગવત- કારણાય નમઃ
૮૧. ૐ પ્રાકૃતદેષ્ટમાર્ગાય નમઃ
૮૨. ૐ સક્લાગ- મૈશ્રોતવ્યાય નમઃ
૮૩. ૐ શુદ્ધભાવૈઃકીર્તિતવ્યાય નમઃ
૮૪. ૐ આત્મવિત્તમૈઃ સ્મર્તવ્યાય નમઃ
૮૫. ૐ અનેકમાર્ગકર્ત્રે નમઃ
૮૬. ૐ નાનાવિધગતિપ્રદાય નમઃ
૮૭. ૐ પુરુષાય નમઃ
૮૮. ૐ સકલાધારાય નમઃ
૮૯. ૐ સત્ત્વૈકનિલયાત્મભુવે નમઃ
૯૦. ૐ સર્વધ્યેયાય નમઃ
૯૧. ૐ યોગગમ્યાય નમઃ
૯૨. ભક્ત્યાગ્રાહ્યાય નમઃ
૯૩. ૐ સુરપ્રિયાય નમઃ
૯૪. ૐ જન્માદિસાર્થકકૃતયે નમઃ
૯૫. ૐ લીલાકર્ત્રે નમઃ
૯૬. ૐ સતાં- પતયે નમઃ
૯૭. ૐ આદિકર્ત્રે નમઃ
૯૮. ૐ તત્ત્વકર્ત્રે નમઃ
૯૯. ૐ સર્વકર્ત્રે નમઃ
૧૦૦. ૐ વિશારદાય નમઃ
૧૦૧. નાનાવતારકર્ત્રે નમઃ
૧૦૨. ૐ બ્રહ્માવિર્ભાવકારણાય નમઃ
૧૦૩. ૐ દશલીલાવિનોદિને નમઃ
૧૦૪. ૐ નાનાસૃષ્ટિપ્રવર્તકાય નમઃ
૧૦૫. ૐ અનેકકલ્પકર્ત્રે નમઃ
૧૦૬. ૐ સર્વદોષવિવર્જિતાય નમઃ
૧૦૭. ૐ વૈરાગ્યહેતવે નમઃ
૧૦૮. ૐ તીર્થાત્મને નમઃ

108 avatars of vishnu |

Share this

Must-read

રોજ બાજરાના રોટલા ખાવાથી બીપી-હાર્ટ એટેક સહિત 5 પ્રકારના રોગ સામે રાહત મળશે

રોજ બાજરીના રોટલા ખાવશો તો  બીપી-હાર્ટ સહિત 5 પ્રકારની બીમારી  સામે રાહત મળી શકશે ઘરમાં સામાન્ય રીતે ઘઉંના લોટની રોટલી બનતી હોય  છે પણ સ્વાસ્થ્યને...

હાર્ટ એટેકને બીજી વખત આવતો રોકવા અને તેનાથી બચવા ચમત્કાર કરે છે આ પીપળાનું પાન

આપણા હિન્દુ ધર્મમાં પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે, પીપળના વૃક્ષમાં તમામ દેવી દેવતીઓનો વાસ હોય છે અને તેની પૂજા...

Recent articles

dharmik varta

ભાદરવા સુદ પાંચમ | સામા પાંચમ | sama pacham | rushi pacham | ઋષિ પાંચમ

(ભાદરવા સુદ પાંચમ આવે… આ પાંચમને ‘સામા પાંચમ' કહે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવાનું અઘેડાનું દાતણ કરવાનું. માટી ચોળી નહાવાનું, આંબળાની...

કેવડા ત્રીજ ની વાર્તા | કેવડા ત્રીજ ની પૂજા | kevda trij vrat | kevda trij pooja | kevda trij vrat katha | vrat...

(ભાદરવા માસની સુદ ૩ના દિવસને કેવડાત્રીજ કહેવાયછે. આ વ્રતને કેટલાક હરતાલીકા વ્રત પણ કહે છે. સવારે સ્નાન કરીને સંકલ્પ કરવાનો પછી ગણપતીજીનું અને ગૌરી પૂજન...

government scheme

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરો કરો ૩૯૬ અને મેળવો ૧૦ લાખ સુધીનો અકસ્માત વીમો

 ભારતીય ટપાલ વિભાગની ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે (post office) મોંઘા પ્રીમિયમ પર વીમો લેવા માટે અસમર્થ લોકો માટે ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ ઈન્સ્યોરન્સ પોલિસી શરૂ...

ઇ-શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગમાં આવે છે, કોણ કોણ આ કાર્ડ કઢાવી શકે અચુક વાચજો અને શેર કરજો | E SHRAM CARD

ઈ શ્રમ કાર્ડ ના ફાયદા | ઈ શ્રમ કાર્ડ ક્યારે ઉપયોગી થાય | ઈ શ્રમ કાર્ડ ક્યાંથી મેળવવું | ઈ શ્રમ કાર્ડ કઢાવવા ક્યાં...

namkarana | rashi name | boys name | girls name

મેષ(અ,લ,ઇ) રાશિ પરથી છોકરા / છોકરીઓના નામ | મેષ રાશિ નામ | mesh rashi nam

મેષ રાશિ (Mesh Rashi) વિશે થોડી જાણકારી : સંસ્કૃત નામ : મેષ નામનો અર્થ : મેષ પ્રકાર : અગ્નિ મૂળભૂત-સકારાત્મક સ્વામી ગ્રહ : મંગળ ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ ભાગ્યશાળી દિવસ/વાર : મંગળવાર નામાક્ષર : અ,લ, ઈ મેષ રાશિ...

મીન(ચ,ડ,ઝ,થ) રાશિ પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશિ વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો

દરેક માતા પિતાની એવી ઈચ્છા હોય છે કે પોતાના બાળકનું નામ બધા કરતા અલગ હોય કારણકે બાળકનું નામ તેનું ઓળખ બને છે આથી લોકો...

More like this

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here