કોરોનામાં મૃત્યુ થાય તો સફાઈકમી , રેશનના દુકાનધારક,અધીકારી, પોલીસને ર૫ લાખ મળશે

0
213

CM રૂપાણીએ પ્રવર્તમાન સંજોગોમાં નિર્ણય કર્યો કોરોનામાં મૃત્યુ થાય તો સફાઈકમી , રેશનના દુકાનધારકને ર૫ લાખ મળશે _ |

ગાંધીનગર 1 ( પ્રતિનિધિ દ્વારા ) આરોગ્ય , પુરવઠા અને મહેસૂલના કર્મચારી માટે પણ સહાય ધોરણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અગાઉ રાજ્યના કોઈ પોલીસ કર્મચારીનું કોરોના વાઇરસ કોવિડ ૧૯માં અવસાન થાય તો તેમના વારસને રૂ . ૨૫ લાખની સહાય આપવાની જાહેરાત કરેલી છે .

હવે આવું છત્ર મહાનગરપાલિકા કે નગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારી , આરોગ્ય સેવાના કર્મચારી , મહેસૂલ વિભાગના અધિકારી કે કર્મચારી , અન્ન અને નાગરિક પુરવઠા તંત્રના કર્મચારી કે સસ્તા અનાજના દુકાનધારકને પણ પૂરું પાડવાનો નિર્ણય જાહેર થયો છે . મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે ,

જો પ્રવર્તમાન કોરોના વાઇરસમાં પાલિકા કે મહાનગરપાલિકાના સફાઈ કે આરોગ્ય સેવાના કર્મચારી રાજ્યના મહેસૂલતંત્રના કર્મચારી કે અધિકારી તેમજ નાગરિક પુરવઠા વિભાગના કર્મચારી કે રેશનની દુકાનના સંચાલક મરણ થશે તો તેમના વારસને પણ રાજ્ય સરકાર તરફથી રૂ . ૨૫ લાખની સહાય અપાશે .

લોકડાઉનમાં ઓઇલ મિલો – જિનિંગ મિલો માટે છૂટ મુખ્યમંત્રીએ ખાદ્યતેલોના ભાવ ના વધે તેમજ ખેડૂતોને સરળતા રહે તે માટે ઓઇલ મિલો તથા કપાસની જિનિંગ મિલો ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે , તેથી ખેડૂતો કપાસિયા ઓઇલ મિલો સુધી પિલાણ માટે લઈ જઈ શકશે , કપાસિયા જિનિંગ મિલો સુધી પણ લઈ જઈ શકાશે . આ સમગ્ર પ્રક્રિયામાં જોડાયેલા ખેડૂતો , વેપારીઓ , પરિવહન સાધનો – ડ્રાઇવરોને લૉકડાઉનમાં આવનજાવન માટે મુક્તિ આપવામાં આવી છે , જોકે આ બધાને સોશિયલ ડિસ્ટન્સ , હાઇજિન , સેનિટેશનની કાળજી લેવા તાકીદ પણ કરાઈ છે .

આપણે સુરક્ષિત છે તો રાષ્ટ્ર સુરક્ષિત કોરોના વાયરસના સંક્રમણ સામે સેવારત કર્મચારીઓના મૃત્યુના કિસ્સામાં રૂા . ૨૫ લાખની સહાય આપવાનો માનવતાભર્યો નિર્ણય જીવલેણ કોરોના વાયરસને ગુજરાતમાં પ્રસરતો અટકાવવા સેવા અને સમર્પણ ભાવથી જાનના જોખમે ફરજ બજાવતા પોલીસ કર્મીઓ જે ફરજ દરમ્યાન કોરોના વાયરસની બીમારીથી અવસાન પામે તો તેઓને રૂા . ૨૫ લાખની સહાય કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો માનવતાવાદી અભિગમ અન્ય સેવા કર્મીઓને પણ coVID – 19 પરની ફ્રજ દરમ્યાન કોરોનાને કારણે અવસાન થાય તો રૂા . ૨૫ લાખની સહાય આપવાની જાહેરાત કરી જેમાં . . . | • નગરપાલિકા અને મહાનગરપાલિકાના સફાઈ અને આરોગ્ય કર્મચારીઓ . મહેસુલ વિભાગના કર્મચારીઓ • હાલની લોકડાઉનની સ્થિતિમાં અનાજ સહિતની જીવન જરૂરી ચીજવસ્તુઓ અને પુરવઠા વિતરણની કામગીરી બજાવતા અને અને નાગરિક પુસ્વકાના કર્મચારીઓ • સરકારમાન્ય સસ્તા અનાજના દુકાનધાસ્કો ખાધતેલની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા મહત્વનો નિર્ણય • રાજયમાં ખાધતેલતી અત ઉભી ન થાય તે હેતથી લોકડાઉના સમય દરમ્યાત કપાસ જીનિંગ અને ઓઇલ મીલો ચાલુ રહેશે • કપાસની ઇનિંગ પ્રોસેસ માટે જીનિંગ મિલ્સ પિલાણ તેમજ પેકિંગ માટે કપાસ ઓઈલ મિત્ર અને આ સમગ્ર પ્રક્રિયા સાથે જોડાયેલા ખેડૂતો , વેપારીઓ , પરિવહનની વ્યવસ્થા સામે જોડાયેલા લોકો સ્થાનિક ની મંજૂરી લઈ કામગીરી કરી શકશે . રાજય સરકારે કોરોના મ + મારીને નાથવા કાર્યરત ખાનગી તબીબોને સહાયરૂપ થવાની ભાવનાથી ૫ હજરક્ષા એનc૫ મો પણ પાડ્યા છે . • શ્રી નીતિનભાઈ પટેલ , નાયબ મુખ્યમંત્રી ગજરાત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here