પતિને દીર્ઘાયુ આપે છે આ વ્રત ,એવરત જીવરત માની વારતા વાંચો અને શેર કરો
એવરત-જીવરતનું વ્રત અષાઢ વદ તેરસથી અમાસ સુધી ત્રણ દિવસ કરવાનું હોય છે. વ્રતકરનાર મીઠા વિનાનું ભોજન લઈ એકટાણું કરવુું. જાગરણ કરી માતાજીના ગરબા ગાવા અને માતાજી સમક્ષ અખંડ દીવો પ્રગટાવી રાખવો. એવરત-જીવરતની કથા આ મુજબ છે. એક જમાનો એવો હતો કે જો સ્ત્રી નિઃસંતાન હોય તો કોઈ તેનું મોઢું ન જોએ કોઇ . વાંઝિયાનું મોઢું … Read more