અખાત્રીજ નો મહિમા અને આ દિવસે શા માટે આખો દિવસ શુભ માનવામાં આવે છે

*અક્ષય તૃતીયા – અખાત્રીજ નો મહિમા “ઇક્ષુરસનું દાન અક્ષયફળ બન્યુ તે દિવસ એટલે અખાત્રીજ” વૈશાખ સુદિ ત્રીજને અક્ષય તૃતીયાનું પર્વ ગણવામાં આવે છે. તેનો મહિમા પણ ઘણો મોટો છે. વર્ષીતપના તપસ્વીઓને ચાંદીના નાનકડા ઘડામાં ભરેલો ઇક્ષુરસ પીવડાવીને પારણા કરાવાય છે. આ અવસર્પિણી કાલમાં પ્રથમ રાજા, પ્રથમ દીક્ષાર્થી અને પ્રથમ તીર્થંકર એવા નાભિરાજાના પુત્ર ઋષભદેવ ભગવાનથી … Read more

વરૂથિની એકાદશી વારતાનુ માહાત્મ્ય અને વ્રત કથા

વરૂથિની એકાદશી ચૈત્ર વદ -૧૧ ) યુષિષ્ઠિરે પૂછયું : ‘ હે ભગવન્ ! ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે ? કૃપા કરીને એનો મહિમા બતાવો . ‘ શ્રીકૃષ્ણ બોલ્યોઃ ‘ રાજ ! ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં ‘ વરૂથિની એકાદશી ’ આવે છે . તે ઈન્દ્ર લોક અને પરલોકમાં પણ સોભાગ્ય પ્રદાન કરનારી છે … Read more

સત્સંગ કરતા કરતા પ્રભાબેન થયા બેભાન, મરી ગયા પછી પણ 5 લોકોને નવું જીવન આપતા ગયા…….ઓમ શાંતિ ,..પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે

સુરત વેપાર ધંધામાં પોતાનું સારું નામ ધરાવે છે સાથે સાથે  અંગદાનમાં પણ સુરત સમગ્ર ભારતમાં પ્રખ્યાત માનવામાં આવે છે. અંગદાન  એજ મહાદાન  સૂત્રને સાર્થક કરવા માટે સુરતના એક  પરિવારે સમાજને એક નવી દિશા આપી છે જે આજે ખુબ જરૂર છે. દરેક લોકો પ્રરિત થાય તો કેટલાય ના જીવ બચી જાય સરથાણા જકાતનાકાના વિસ્તરામાં રહેતા પ્રભાબેને … Read more

મા મોગલનું ગામ ભગુડાનો રોચક ઈતિહાસ

સંત અને શૂરાની ભૂમિ ગોહિલવાડના નાના એવા ભગુડા ધામે  મોગલ માઁના બેસણા છે. 450 વર્ષ પહેલાની આ વાત છે  નળરાજાની તપોભૂમિ ભગુડા ગામે માતાજી પધાર્યા હતા. લોકોની અખૂટ શ્રધ્ધા અને વિશ્વાસ ના  કારણે આ ઐતિહાસિક ધામ આજે જગવિખ્યાત થયું છે અને લોકો માતાજીને પૂજા કરે છે .મંદિર ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે દર્શને  આવતા શ્રધ્ધાળુઓને રહેવા-જમવા સહિતની … Read more

પતિ – પત્નીનો એક હૃદયસ્પર્શી વાર્તાલાપ એકવાર અચૂક વાંચજો

પતિ – પત્નીનો એક હૃદયસ્પર્શી વાર્તાલાપ પતિ : અરે કેમ સૂતી નથી ? પત્ની : બસ , શાંતિથી બેઠી છું . સાચું કહું તો મને રોજ થાક લાગતો હતો , પણ તમે અને છોકરાઓ જ્યારથી આખો દિવસ ઘરે છોને ત્યારથી આ થાક ઓછો થઈ ગયો છે . ભલે કામ થોડું વધી ગયું છે અને કામવાળી … Read more

હનુમાન ચાલીસા ગુજરાતીમાં વાંચીને જય હનુમાન જરૂર લખજો તમારી બધી મનોકામના પૂર્ણ થશે

દોહા : શ્રીગુરુ ચરન સરોજ રજ, નિજ મનુ મુકુરુ સુધારિ……… બરનઊઁ રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ………બુદ્ધિહીન તનુ જાનિકે, સુમિરૌં પવન-કુમાર………બલ બુદ્ધિ બિદ્યા દેહુ મોહિં, હરહુ કલેસ બિકાર……… ચૌપાઈ : જય હનુમાન જ્ઞાન ગુન સાગર. ……….જય કપીસ તિહુઁ લોક ઉજાગર…….રામદૂત અતુલિત બલ ધામા. …….અંજનિ-પુત્ર પવનસુત નામા…….મહાબીર બિક્રમ બજરંગી. …….કુમતિ નિવાર સુમતિ કે સંગી…….કંચન બરન … Read more

ઓખા હરણ કડવું 63 થી 75 | okha haran

કડવું – ૬૩ મું.        રાગ-રામલકી -મધુરે સાદે રે હો, ઓખા રૂવે માળિયુ રે હો; બાઈ મારા પિયુને લઈ જાય, સખી મારી થકી નવ ખમાય; હમણાં કોઈ કહેશે રે હે પિયુજીને મારિયા રે. ૧. બાઈ મારા પેલા ભવનાં પાપ, બાઈ મારો આવડો શો સંતાપ; શે નથી મરતો પાપી બાપ, માથેથી આભ તુટે રે હો, પડજો સગા … Read more

ઓખા હરણ કડવું 76 થી 93 | okha haran

 કડવું-૭૬ મું.       રાગ ગુર્જરી- શુકદેવ કહે છે વાત, વેવાણ આવિયાં રે, જેની  જોવા સરખી જાત, વેવાણ આવીયાં રે, માથે કેશ વાંસની જાળ. ૧. જેનું નેત્ર સરોવર પાળ, ૨. જેના સુપડા જેવા કાન, જેનું મસ્તક ગિરિ સમાન; ૩. એની આંખ અંધારા કૂપ, જેનું મુખ દીસે કદરૂપ. ૪. હળદાંડી જેવાં દંત, દીઠે જાએ ન એનો અંત, ૫. … Read more

કુહાડીનો ઘા તો ગમે ત્યારે રૂજાઈ જાય છે પણ કડવાં વેણથી પડેલો ઘા નથી રૂજાતો

લાભુ નામનો એક કઠિયારો હતો . રોજ  જંગલમાં જતો . બપોર સુધી લાકડાં કાપતો અને તેનો ભારો બાંધી પોતાના ગામમાં પાછો ફરતો . એ લાકડાં ગામના બજારમાં વેચી એમાંથી જે કાંઈ મળે તેનાથી રસોઈનો સામાન લઈ પોતાને ઘેર જતો . આમ તેની જિંદગી માંડમાંડ ગરીબીમાં પસાર થતી હતી . એક દિવસની વાત છે . રોજની … Read more

આ મહામારીના સમયમાં 2 મીનીટનો સમય કાઢીને પ્રેરક પ્રસંગ અચૂક વાંચજો….આ દાદાની દરિયાદિલીને સોસો પ્રણામ

જરૂર વાંચજો.. અને તમે ઘર ના બધા સભ્યોને સ્ટોરી કહેશો તો બહુ સારું લાગશે. સત્ય ઘટના આધારિત પ્રેરક પ્રસંગ છે  ઉપકાર કરવાની ભાવનાથી કરેલ કોઈપણ સતકર્મની પ્રભુ નોંધ લેતો નથી. એક વખત એક સેવાભાવી સંસ્થાની અંદર કુદરતી આફત વખતે સેવા કાર્ય ચાલી રહ્યું હતું. આ દરમ્યાન એક દાદા જૂની ધોતી ઉપર બંડી પહેરી રીક્ષામાંથી નીચે ઉતર્યા. એ … Read more