21દિવસ સુધી 3.5 કરોડ લોકોને ચોખા , દાળ અને ખાંડ ફ્રીમાં આપવામાં આવશે તેમજ ખેડૂતોને ધિરાણ પરત ચૂકવવામાં 3 મહિનાની રાહત આ માહિતી દરેક ઘર સુધી પહોંચાડવા વિનંતી
21દિવસ સુધી રૂ . 5 કરોડ લોકોને ચોખા , દાળ અને ખૉડ ફ્રીમાં આપવામાં આવશે કોરોના વાઈરસના સંક્રમણને પગલે સમગ્ર દેશમાં 21 દિવસનું લૉકડાઉન જાહેર કરાયું છે ત્યારે ગુજરાતમાં લૉકડાઉનના કારણે ગરીબો , શ્રમજીવીઓ અને કામદાર વર્ગના પરિવારોને જીવન જરૂરિયાત માટે એક મહિનાનું રાશન વિનામૂલ્ય આપવાનો નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યો છે .60 … Read more