ફૂલ નહિ તો ફૂલની પાખડી દાન કરવા માટે વિનંતી છે જો મદદ ન કરી શકો તો અેક શેર જરૂર કરજો
ભાઈઓ તમામ ગ્રુપમાં પોસ્ટ શેર કરો આ સૃષ્ટિના સમસ્ત જીવાત્માનું કલ્યાણ હો………. આ ભાઈ હરેશભાઈ નાથાભાઈ વાવૈયા ગામ. ધારી તા. ધારી જી.અમરેલી જે મગજ ની નસમાં ક્ષાર ની પોપડી વળવાથી સાત મહિનાથી બીમાર છે જેમના પરિવાર મા પત્ની શિલ્પાબેન નરેશભાઇ વવૈયાં અને એક પુત્રી જાનવી વાવૈયાં અને એક પુત્ર કર્મ વાવૈંયા છે…………. આખા પરિવાર માં
ફૂલ નહિ તો ફૂલની પાખડી દાન કરવા માટે વિનંતી છે જો મદદ ન કરી શકો તો અેક શેર જરૂર કરજો Read More »









