પૂર્વ વિદેશમંત્રી સુષમા સ્વરાજનું હાર્ટએટેકને કારણે અવસાન પ્રધાનમંત્રીજી આ દિવસને જોવાની પ્રતીક્ષા કરી રહી હતી . . . અંતિમ ટિવટ
મૃત્યુના ૪ કલાક પહેલા કલમ ૩૭૦ મુદ્દે કરેલું વિટ વાંચીને દેશભરમાં શોકનું મોજું નવી દિલ્હી પૂર્વ વિદેશમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજનું ૬૭ વર્ષની વયે અવસાન થતા દેશભરમાં શોકનું મોજું ફરી વળ્યું હતું . મંગળવારે રાતે ૧૦ . ૨૦લાકે ધર્ટ એટેક આવતા સુષમા સ્વરાજને દિલહીની એઈમ્સમાં દાખલ કરાયા હતા જયાં ૧૧ . ૧૮ કલાકે









