પતિને દીર્ઘાયુ આપે છે આ વ્રત ,એવરત જીવરત માની વારતા વાંચો અને શેર કરો

એવરત-જીવરતનું વ્રત અષાઢ વદ તેરસથી અમાસ સુધી ત્રણ દિવસ કરવાનું હોય  છે. વ્રતકરનાર  મીઠા વિનાનું ભોજન લઈ એકટાણું કરવુું. જાગરણ કરી માતાજીના ગરબા ગાવા અને માતાજી સમક્ષ અખંડ દીવો પ્રગટાવી રાખવો. એવરત-જીવરતની કથા આ મુજબ છે. એક જમાનો એવો હતો કે જો સ્ત્રી નિઃસંતાન હોય તો કોઈ તેનું મોઢું ન જોએ કોઇ . વાંઝિયાનું મોઢું … Read more

દશામાના વ્રતની કથા અને માહત્મ્ય અચૂક વાંચજો અને શેર કરજો

અષાઢ માસની અમાસના દિવસે ઘણી સ્ત્રીઓએ દશામાનું વ્રત કર્યું હોવાથી તે નદીએ નહાવા જવા લાગી આ સ્ત્રીઓ નદીએ નહાતી અને પછી પૂજા કરતી હતી .નદીના કાંઠે રાજાનો મહેલ હતો .રાજાની રાણી ઝરૂખામાંથી બધી સ્ત્રીઓને નાહીને પૂજા કરતી જોઈ .દાસીને કહ્યું જો આ બહેનોએ પૂછી આવ કે તમે કયું વ્રત કરો છો ?દાસી નદી કાંઠે આવી … Read more

કામિકા એકાદસી વ્રત કથા મહીમા અને માહાત્મ્ય

કામિકા એકાદશી ( અષાઢ વદ -૧૧ ) યુધિષ્ઠિરે પૂછયું : ‘ વાસુદેવ ! આપને નમસ્કાર ! અષાઢના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે ? કૃપા કરીને એનું વર્ણન કરો . ” ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા : ‘ રાજ ! સાંભળો , હું તમને એક પાપનાશક. ’ ઉપખ્યાન કહું છું કે જેને પૂર્વકાળમાં નારદજીના પૂછવાથી બ્રહ્માજીએ હતું … Read more

ખુબ સરસ પ્રેરણાદાયી બોધકથા: નોકરીની શોધમાં આવેલ એક અજાણી વ્યક્તિને જયારે રાજા લાયકાત પૂછે છે ત્યારે જવાબ આપે છે અક્કલથી કોઇ પણ જાતનો ગુચવાયેલો કોયડો હું ઉકેલી શકું છું.

એક રાજા ના દરબારમાં એક અજાણી વ્યક્તિ રખડતા રાખતા  નોકરીની શોધ  માટે આવે છે . અને રાજા સામે ઉભો રહે છે  રાજા તે વ્યક્તિને  તેની લાયકાત પુછે છે . ત્યારે તે જવાબમાં અજાણી વ્યક્તિ કહે છે કે અક્કલથી કોઇ પણ જાતનો ગુચવાયેલો કોયડો હું  ઉકેલી શકું છું જે કોઈ ઉકેલી નથી શકતું. રાજા ખુશ થઇ … Read more

દેવશયની અેકાદસી વ્રત કથા મહીમા અને વાર્તા

શયની એકાદશી આષાઢ સુદ -૧૧ ) યુષિષ્ઠિરે પૂછયું : “ હે કૃપાનિધિ ! દયાવાન ! મને એ બતાવો કે અષાઢ માસનાશુક્લ પક્ષમાં કઈ એકાદશી હોય છે ? ‘ કૃપાનિધિ બોલ્યા : ‘ રાજન્ ! અષાઢ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું નામ ‘ દેવશયની ’ અથવા ‘ દેવપોઢી એકાદશી છે . હું તેનું વર્ણન . એને … Read more

તકનો લાભ ખુબ સરસ મોટિવેશન વાર્તા બે મિનિટનો સમય કાઢીને જરૂર વાંચજો

તક નો લાભ એક રાજા નિઃસંતાન હતા , તેમણે ઉતરાધિકારી તરીકે રાજ નિમવા માટે તેમના રાજ્યમાં બહોળી પ્રસિધ્ધી કરાવી અને ચોકકસ દિવસ અને સમયે કસોટી યોજી . રોજા માટે એકત્રિત થયેલ સૌને કસોટીના નિયમો જણાવવામાં આવ્યા , કે દરબારગઢમાં દરવાજા નંબર ૧ માંથી સામે દરવાજ નં.ર નું અંતર જે લગભગ ૩ કી.મી. હતું , તે … Read more

દરેક મનોકામના પૂર્ણ કરવા ગણેશજીના આ ૧૦ નામ રોજ બોલવા

ગણેશજીના આ ૧૦ નામ રોજ બોલવાથી થશે દરેક મનોકામના પૂર્ણ ભગવાન શ્રી ગણેશ આદિદેવ છે જેઓ ભક્તોના સંકટ ઝડપથી હરી લે છે . તેમની સાધના પણ ઝડપથી ફળ આપે છે . ભગવાનને દુર્વા અતિપ્રિય છે , તેમને પૂજામાં દુર્વાનો ઉપયોગ અચુકપણે થાય છે . રોજ જો તેમના ૧૦ નામનો જાપ કરવામાં આવે તો પણ ગણેશજી … Read more

અખંડ સૌભાગ્યવતીનુ વ્રત વટ સાવિત્રી વ્રત કથા

વટ પૂર્ણિમા વ્રત માટે મહિલાઓ સવારે ઉઠીને સ્નાન કરીને નવા વસ્ત્ર પહેરીને શ્રૃંગાર કરીને નિર્જળા વ્રતનું સંકલ્પ લઇને પૂજા કરે છે. તેના માટે તમામ પૂજા સામગ્રીને એકત્રિત કરીને પૂજાની થાળી સજાવી લો. ત્યારબાદ વટ વૃક્ષની નીચે સાવિત્રી અને સત્યવાનની પ્રતિમા સ્થાપિત કરીને વૃક્ષને જળ અર્પણ કરે અને વૃક્ષને હળદર, રોલી અને અક્ષત લગાઓ. ત્યારબાદ ફળ … Read more

નિર્જળા એકાદશી (ભીમ અગિયારસ)ની વારતા અને માહાત્મ્ય

ગીતાનો ભાવાર્થ છે કે , કર્મમાં તારો અધિકાર છે ફળમાં નહીં તારો , ફળની ઇરછા છોડી દઇને , કરવાને જોડાઈ જા , સઘળી વાતો છોડી દઇને , પ્રભુને શરણે કમ દોડી જા , શ્રીજી તને સઘળાં પાપોથી છોડાવશે , ક્ત તું શરણે જા . વર્ષમાં ચોવીસ અગિયારસ આવે છે . આ એકાદશીનું વ્રત એ પણ … Read more

મોહિની એકાદશી વારતાનુ માહાત્મ્ય અને વ્રત કથા

૧૪ , મોહિની એકાદશી વૈશાખ સુદ -૧૧ ) . યુધિષ્ઠિરે પૂછયું : જનાઈની વૈશાખ માસમાં શુક્લ પક્ષમાં કઈ એકાદશી આાવે છે ? એનું ફળ શું હોય છે ? એના માટે કઈ વિધિ છે ? ‘ શ્રી કૃષ્ણ બોલ્યા : ‘ શજ પ્રાચીન કાળમાં પરમ બુદ્ધિમાન શ્રીરામે વશિષ્ઠજીને આ વાત પૂછી હતી કે જે આજે તમે … Read more