ગરીબ પરિવારનુ જોખમી ઓપરેશન કરી જીવ બચાવનાર ડોકટર ને નતમસ્તક નમન
ભાવનગર જિલ્લાના એક ગામમાંથી 11 વર્ષની દીકરીને લઈને એના પરિવારજનો ભાવનગરની સર ટી. હોસ્પિટલ(સરકારી હોસ્પિટલ)માં બતાવવા માટે આવ્યા હતા. દીકરીની તકલીફોને ધ્યાનમાં લઈને જુદા જુદા વિભાગના અનુભવી અને નિષ્ણાત તબીબોએ જુદા જુદા પરીક્ષણો કર્યા. આ દીકરીને એક નહીં ચાર જાતની ગંભીર બીમારી ધ્યાનમાં આવી. પેટનો ટીબી થાપાના હાડકાનો ભારે ચેપ પગની નસમાં લોહીની ગાંઠો પેટના … Read more