આજની વહુઓ કરે છે આ કામ પ્રભુને પ્રાર્થના છે સો વર્ષ જીવે આજની વહુઓ તમારુ શું કહેવું
નમસ્કાર વહુઓને ઘરને અજવાળે છે આજની વહુઓ , ઘર અને ઓફીસ સંભાળે છે on આજની વહુઓ , ખર્ચવાનું ને કમાઈ – ભેગુ કરે છે – આજની વહુઓ , ઘર અને કાર પણ ચલાવી જાણે છે આજની વહુઓ , – ડો .પી .એ .શાહ , ………….. સાસુ – સસરાને “ માળા ” પકડાવી ભગવાનને પ્રાર્થના કરાવે … Read more