ગરીબી કરતા લાચારી બહુ ખરાબ હો કારણ કે માણસ ગરીબ હોય તો એક ટાઇમ ભુખ્યા રહી શકે પણ

ગરીબી કરતા લાચારી બહુ ખરાબ હો કારણ કે માણસ ગરીબ હોય તો એક ટાઇમ ભુખ્યા રહી શકે પણ લાચાર હોય ત્યારે મદદ માટે હાથ પણ લાંબો કરવો પડે ત્યારે સ્વમાન આડુ આવે હો છતા હાથ લાંબો કરવા વાળા હાથ તેની પાછળ રહેલા દરેક વ્યક્તિની જવાબદારી અને પરિસ્થિતિને જોઈને હાથ લાંબો કરે છે … ના.. ના…. … Read more

શિવજીને ચડાવવામાં આવતા બીલ્વ પત્રની ઉત્પત્તિ વિશે જાણો અને વધુમાં વધુ શેર કરો

બીલીપત્ર શિવલિંગ ઉપર ચડાવવામાં આવે છે. બીલી વૃક્ષના મૂળમાં શિવજીનો વાસ છે, માટે તેના ક્યારાને જળથી ભરપૂર રાખવો જોઇએ. બીલીવૃક્ષનું સાધકે પૂજન કરવું જોઇએ અને દીપ પ્રગટાવવો જોઇએ. બીલીવૃક્ષ સર્વ વૃક્ષોમાં શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે તે શિવજીની પૂજાનું માધ્યમ છે. …………………. આ વૃક્ષાના મૂળમાં વૈશ્વિક વાસ્તવિક ભાવ છે. મધ્યમાં સુખ છે અને તેની ટોચ પર … Read more

એક શિક્ષક/વિધ્યાર્થી તરીકે અચુક વાચવા જેવી પ્રેરણાદાયી વાત

એક શિક્ષક/વિધ્યાર્થી તરીકે અચુક વાચવા જેવી પ્રેરણાદાયી વાત*.  (જગતભરના શિક્ષકોને, માતા પિતાને કે જેઓ પ્રથમ શિક્ષકો છે અને જેમનો જીવ શિક્ષકનો છે એ તમામને આ લેખ અર્પણ) *ટેડ….* નિશાળમાં પાંચમા ધોરણનો વર્ગ ચાલુ થવાનો હતો. બાળકોને નવા શિક્ષિકાબહેન માટે ઇંતેજારી હતી. બાળકો અને શિક્ષિકાબહેન બંને એકબીજા માટે નવાં હ્તાં. બેલ પડ્યો.એક સુંદર બહેને વર્ગમાં પ્રવેશ … Read more

સંતાન સુખ આપનાર સંતોષીમાનો મહિમા અને વાર્તા વાંચો અને શેર કરો

દેવી સંતોષી માં દરેકની ઇચ્છાઓ અને વિનંતીઓ સંતોષે છે. દેવી સંતોષી માતા ભગવાન ગણેશની પુત્રી છે જ્યાં સુધી ભારતીય કથાઓ સંબંધિત છે. દેવી પાર્વતીના પ્રિય પુત્ર ભગવાન શ્રીગણેશની બહેન, જેમનું નામ મનસા હતું. રક્ષાબંધનના દિવસે, જ્યારે તેણીએ તેમને રાખડી બાંધતા હતા ત્યારે તેમના પુત્રો આ જોઈને ખુબ ખુશી વ્યક્ત કરતા હતા અને તેમના પિતાને પૂછ્યું … Read more

પૂર્વ વિદેશમંત્રી સુષમા સ્વરાજનું હાર્ટએટેકને કારણે અવસાન પ્રધાનમંત્રીજી આ દિવસને જોવાની પ્રતીક્ષા કરી રહી હતી . . . અંતિમ ટિવટ

મૃત્યુના ૪ કલાક પહેલા કલમ ૩૭૦ મુદ્દે કરેલું વિટ વાંચીને દેશભરમાં શોકનું મોજું નવી દિલ્હી પૂર્વ વિદેશમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજનું ૬૭ વર્ષની વયે અવસાન થતા દેશભરમાં શોકનું મોજું ફરી વળ્યું હતું . મંગળવારે રાતે ૧૦ . ૨૦લાકે ધર્ટ એટેક આવતા સુષમા સ્વરાજને દિલહીની એઈમ્સમાં દાખલ કરાયા હતા જયાં ૧૧ . ૧૮ કલાકે … Read more

શીતળા સાતમનુ વ્રત અને મહત્વ – શીતળા સાતમની કથા વાંચો

શીતળા માતાએ સાવરણી અને સૂપડું જેવાં ક્ષુદ્ર સેવાના સાધનોને તેમની મહત્તા અને ઉપયોગિતા જોઈ તેમણે પોતાની પાસે રાખ્યા છે. માન્યતા એવી છે કે, પ્રસ્તુત સાધનોની પૂજા કરવાથી સંતતિને રોગો થતા નથી, તેમનું આરોગ્ય જળવાય રહે છે. શ્રાવણ વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે. જે વ્રતધારી સાધન-પૂજા અને કર્મ-પૂજાનું મહત્વ સાચા અર્થમાં સમજી … Read more

બંધારણની કલમ ૩૭૦ની શીરાની જેમ ગળે ઉતરે એવી સરળ સમજૂતી.

બંધારણની કલમ ૩૭૦ની શીરાની જેમ ગળે ઉતરે એવી સરળ સમજૂતી. ભારત અને પાકિસ્તાનનાં ભાગલા પાડવા માટે બ્રિટિશ સરકારે બનાવેલા કાયદામાં ૫૬૨ દેશી રજવાડાઓ માટે એક વિશેષ જોગવાઈ કરવામાં આવી હતી. આ જોગવાઈ પ્રમાણે જે તે રાજ્યના રાજા એમની ઈચ્છા પ્રમાણે પોતાના રાજ્યને ભારત સાથે કે પાકિસ્તાન સાથે જોડવા માટે સ્વતંત્ર હતા. જો રાજા પોતાના રાજ્યને … Read more

ખેડૂતોને હવે ખેતરોમાં દવા છંટકાવવાથી મળશે છુટકારો આવી ગયું છે જીવાત મારવાનું મશીન

જાગો નાગરિક જાગો ! વર્ષો પછી એક દિવસ એવો આવશે કે લોકો અનાજ ઓછું પરંતુ દવા વધુ ખાતા હશે.આથીજ દરેક ખેડૂત મિત્રોને મારા તરફથી એક સૂચન છે કે હવે ખેતરોમાં દવા છાંટવાનો ઉપયોગ ઓછો કરે બને તો સાવ નહીવત કરે. જેથી આપણી આવનારી પેઠી સાવ નીરોગી રહે આજની મોંઘવારી પ્રમાણે તમે આખા વર્ષ દરમિયાન હિસાબ … Read more

આ પરીક્ષામાં જે બાળક પાસ થાય છે તે બાળક ભણવા નો બધોજ ખર્ચ કેન્દ્ર સરકાર તરફથી મળે છે આ માહિતી ખાસ શેર કરો

ગુડ ન્યૂઝ…..ધોરણ.૫ માં લેવાતી નવોદય વિદ્યાલય માટે ના પરીક્ષા ના ફોર્મ ભરવા ના ચાલુ થઇ ગયા છે….જેમનું બાળક ધોરણ ૫ માં હાલ ભણતું હોય તે બાળક આ પરીક્ષા આપી શકે છે…. પરીક્ષા માં જે બાળક પાસ થાય છે તે બાળક ભણવા નો બધોજ ખર્ચ કેન્દ્ર સરકાર તરફથી મળે છે….આ વખતે ફોર્મ ઓનલાઇન ભરવા ના ચાલુ … Read more

ઉંચાઇ ત્રણ ફૂટ અને વજન પંદર કિલો પરંતુ સિદ્ધિ આભને આંબે…પુરે પુરી કહાની વાંચો અને શેર કરો

ઉંચાઇ ત્રણ ફૂટ અને વજન પંદર કિલો પરંતુ સિદ્ધિ આભને આંબે એવી સાધારણ પરિવારના ગણેશ બારૈયાએ ભાવનગરની સરકારી મેડીકલ કોલેજમાં એમ.બી.બી.એસમાં એડમિશન મેળવ્યુ ડોક્ટર બનતાની સાથે જ ગણેશ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામશે ‘કદમ અસ્થિર હો તેને રસ્તો કદી જડતો નથી, અડગ મનના માનવીને હિમાલય નડતો નથી’ આ પંક્તિ તળાજા તાલુકાના અંતરિયાળ એવા … Read more