નોકરી વગર પુરુષને કોણ વધારે પ્રેમ કરે પિતા કે પત્ની આ સત્ય ઘટના
સ્મિતા…બોલી તમારે ઓછા માં ઓછી પાંચ દિવસ ની રજા લેવી..જ પડશે… અરે સ્મિતા સમજવા નો પ્રયત્ન કર અત્યારે ઓફીસ નું વાતવરણ ખરાબ ચાલે છે…મેનેજમેન્ટ કોઈ પણ કર્મચારી ને ના પાડવાની તક ની રાહ જોઈ ને બેઠું છે….આવા સંજોગો માં તેઓ ને સામે ચાલી ને કારણ ન અપાય…. હા તમારે તો બધી તકલીફ અમારા પક્ષે જ્યારે
નોકરી વગર પુરુષને કોણ વધારે પ્રેમ કરે પિતા કે પત્ની આ સત્ય ઘટના Read More »









