મનગમતો જીવનસાથી મેળવવા કેવડા ત્રીજની વ્રત વિધિ અને વ્રતનો મહિમા
ભાદરવા સુદ ત્રીજનો દિવસ કેવડા ત્રીજ તરીકે ઓળખાય છે. સૌભાગ્યવંતી સ્ત્રીઓ પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખતી હોય છે અને ગૌરી શંકરની આરાધના કરી તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરતી હોય છે. તો, ઘણીવાર કુંવારિકાઓ પણ મનગમતો જીવનસાથી પ્રાપ્ત થાય તે માટે કેવડા ત્રીજનું વ્રત કરી મહાદેવને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે. લોકવાયકા અનુસાર આ વ્રતના પ્રતાપે
મનગમતો જીવનસાથી મેળવવા કેવડા ત્રીજની વ્રત વિધિ અને વ્રતનો મહિમા Read More »









