અપરા એકાદશીની વ્રતકથા અને માહાત્મ્ય

૧૪. અપરા એકાદશી વૈશાખ વદ -૧૧ ) યુધિષ્ઠિરે પૂછયું : “ હે પ્રભુ ! વૈશાખ માસમાં કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી હોય છે ? હું એનું મહાભ્ય સાંભળવા ઈચ્છું છું . ‘ શ્રી કૃષ્ણ તરત જ બોલ્યા : રાજ ! આપે સૌના હિત માટેની ખૂબ જ ઉત્તમ વાત પૂછી છે . રાજન વૈશાખ માસમાં કૃષ્ણ પક્ષમાં … Read more

પતિને નજર સામે જીવતો સળગતો જોયો, પત્ની પણ મોતને ભેટી સાથ નીભાવીયો

35 દિવસ પહેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સાગર પાસે સર્જાયેલી એક ગોઝારી ઘટનામાં નજર સામે જ પતિને કારમાં જીવતો સળગીને મૃત્યુ પામતા જોયા બાદ પત્ની આ આઘાત સહન નહીં કરી શકતાં પોતાને ફાંસી પર લટકાવી જીવનનો અંત લાવી દીધો છે. મળતી માહિતી પ્રમાણે, રિઝવાના ખાન (32 વર્ષ) હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ શાહગઢમાં પિતા લિયાકત ખાનના ઘરે … Read more

એક ખેડૂતની વ્યથા દીકરો પણ છીનવી લીધો અને રોજીરોટી એટલે ગાય મફતમાં આપી દીધી

છોકરાની જેમ વૃક્ષોનો ઉછેર કર્યો હતો, તેની સ્થિતિ જોઈ દુ:ખ થયું: પરિવારનો વલોપાતઉના  તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તાઉ-તે વાવાઝોડા બાદ અનેક પરિવારોની હાલત દયનીય બની છે. તાલુકાના નાનાએવા સુલ્તાનપુર ગામના પટેલ  ખેડૂત પરિવાર પર કુદરતી થપાટમાં આભ તૂટી પડ્યું છે. આ પરિવારના યુવાન પુત્રને કોરોનાએ છીનવી લીધો. 1મહીના બાદ તાઉ-તે વાવાઝોડાએ બાગાયતી પાક  છીનવી લીધો છે. … Read more

ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિ શા માટે બદલી કરવામાં આવી

કોરોના મહામારીમાં તાત્કાલિક  અસરથી લેવાયેલા નિર્ણયોના વિવાદમાં જયંતી રવિની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી થઈ જતી હતી… ગુજરાતમાં કોરોનાકાળ  દરમિયાન આરોગ્ય અગ્ર સચિવ તરીકેની ફરજ બજાવવાની સાથે અનેક વિવાદોમાં ફસાયેલા જયંતી રવિની એકાએક  બદલી થવા પાછળ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી  વચ્ચેની આંતરિક લડાઈ કારણભૂત હોવાનું ઉચ્ચ અધિકારીઓ માની રહ્યા છે. આરોગ્યમંત્રી અને આરોગ્ય અગ્ર સચિવ  … Read more

ખેડૂતપુત્ર જરૂર શેર કરજો શું ખરેખર વાવાઝોડાના લીધે થયેલ ખેડૂતની નુકશાની ના જવાબદાર પોતે છે ખેડૂતની બદનામીના મેસેઝ ખુબ શેર કરીયા આ પણ શેર કરજો

‘વાવાઝોડાના કારણે ખેડૂતોની નાળિયેરી પડી ગઈ કે કેરીઓ ખરી ગઈ એ બધું કર્મોનું જ ફળ છે ખેડૂતો એ 20 રૂપિયાના નાળિયેરના 100 રૂપિયા અને 400 રૂપિયાના કેરીના બોક્સના 1000 રૂપિયા ભાવ પડાવ્યા હતા એટલે ભગવાને એની નાળિયેરીઓ અને આંબાઓ ખતમ કરી દીધા.’ લખનારાએ લખ્યું અને વાંચનારાએ વાંચીને આગળ ફોરવર્ડ પણ કર્યું. શું ખરેખર આ વાત … Read more

2 હેક્ટર જમીન ધરાવતા ખેડૂતને મડશે રૂ. 6000ની સહાય

પીએમ કિસાન એ સેન્ટ્રલ સેક્ટર યોજના છે જેમાં ભારત સરકારનું 100% ભંડોળ છે. It has become operational from 1.12.2018. યોજના અંતર્ગત નાના અને સીમાંત ખેડૂત પરિવારોને 2 હેક્ટર જમીન સંયુક્ત / માલિકી ધરાવતા નાના અને સીમાંત ખેડૂત પરિવારોને દર વર્ષે ત્રણ સમાન હપ્તામાં 6,000 / – ની આવક સહાય આપવામાં આવશે. યોજના માટે કુટુંબની વ્યાખ્યા … Read more

ભયાનક વાવાઝોડામાં સોમનાથ મંદિરમાં સત્યનો પરચો દેખાણો

તાઉતે વાવાઝોડાની રાજ્યવ્યાપી ગંભીર અસર અતિભારે પવનમાં સોમનાથ મંદિરની ધજા – ત્રિશૂલ અડિખમ વાવાઝોડા વચ્ચે પણ મંદિરની મિલકતને ન નુકસાન થયું સોમનાથ , તા . ૧૮ તાઉતે વાવાઝોડાની સમગ્ર ગુજરાતમાં અસર જોવા મળી રહી છે . અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ ખાબકી રહ્યો છે . તો કેટલીક જગ્યાઓ પર વૃક્ષ ધરાશાયી થયા છે તો … Read more

કોરોનાં થતાં ક્વૉરેન્ટાઈન માતા-પુત્રી ઘરમાં જ મોતને ભેટયા કોઈને ખબર પણ ના પડી, મૃતદેહો ગંધાવા માંડ્યા ને……

કોરોનાં થતાં ક્વૉરેન્ટાઈન માતા-પુત્રી ઘરમાં જ મોતને ભેટયા કોઈને ખબર પણ ના પડી, મૃતદેહો ગંધાવા માંડ્યા ને……..ગુજરાતમાં કોરોનાએ મોતનુ તાંડવ શરૂ  છે.આ મહામારીને લઇને વડોદરામાંથી એક સૌથી ખરાબ સમાચાર સામે આવ્યા છે. વડોદરાના વારસિયા વિસ્તારમાં એક બંધ મકાનમાંથી વૃદ્ધ માતા અને પુત્રીના દુર્ગંઘ મૃતદેહો મળી આવ્યા છે. માહિતી છે કે, 80 વર્ષીય માતા અને 50 … Read more

કોરોનાથી માતા-પિતા ગુમાવનાર અનાથ બાળકોને દર મહિને રૂ. 4000ની સહાય આપવામાં આવશે

કોરોનાથી માતા-પિતા ગુમાવનાર નિરાધાર બાળકોને લઈ રમોટી જાહેરાત, માસિક કેટલા રૂપિયા સહાય આપશે તેના વિશે વધુમાં જણાવ્યુ ? છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં કોરોના થોડી મંદ પડી છે…..કોરોનાના નવા કેસ 11 હજારની આસપાસ નોંધાઈ રહ્યા છે.  રીકવરી રેટ પણ હવે 80 ટકાથી વધુ  થયો છે અને દિવસેને દિવસે નવા કેસ સામે  કોરોનામાંથી સાજા થનારા દર્દીની સંખ્યા … Read more

લાખોની નોકરી છોડી યુવાન ડોકટર ઋણ ચૂકવવા ગામડે પરત ફર્યા

અમદાવાદની લાખોની નોકરી છોડી ગોંડલ તાલુકાના મોવિયા ગામના યુવા ડોકટરે ઋણ ચૂકવવાવતનની વાટ પકડી અમદાવાદમાં તબીબી સેવા બજાવતા મુળ મોવિયાના તબીબ યુવાન પોતાની લાખેણી નોકરી છોડી માદરે વતનનું કરજ ઉતારવા ફરી મોવિયાની | વાટ પકડી છે . ઘર બનાવવા એકત્ર કરેલ | બચતમાંથી મોવિયામાં નિઃશુલ્ક કોવિડ | કેર સેન્ટર શરૂ કરવા ગામ લોકો , મિત્રો … Read more