કન્યા(પ,ઠ,ણ) રાશી પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશી વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો

આપણા ભારતવર્ષમાં જ્યોતિષ વિદ્યાનું ઘણું જ મહત્વ છે, જ્યારે ઘરે દીકરી અથવા દીકરાનો જન્મ થાય છે ત્યારે સૌ પ્રથમ તો બ્રાહ્મણ પાસેથી તે દિવસની રાશિ જોવામાં આવે છે જેના દ્વારા તે દીકરી અથવા દીકરાનું નામ રાખવામાં આવે છે. કન્યા રાશિ એ કુલ ૧૨  રાશીઓ પૈકીની  એક રાશી છે આ રાશીનું ચિન્હ કન્યા છે, કન્યા રાશી મુજબ પ,ઠ,ણ અક્ષર આવે છે  તેમનો નસીબદાર  રંગ ઘાટો લીલો છે,  આ રાશી વાર લોકોએ ગણેશ ભગવાનને સિંદૂર ચઢાવો ઉત્તમ માનવામાં આવે છે આ લોકોનો લકી નંબર 3,8 છે. કન્યા રાશી (પ,ઠ,ણ) પરથી છોકરાના નામ | p, th, n latter boys name | p latter boy name | th latter boys name | n latter boys name
  • પુલકિત
  • પાર્થ
  • પિંકલ
  • પ્રિયમ
  • પ્રાજંલ
  • પુલિન
  • પ્રેરિત
  • પિનાક
  • પાવન
  • પ્રતુલ
  • પૂષન
  • પરીક્ષિત
  • પ્રિયાંક
  • પરીમલ
  • પૂજીલ
  • પુર્ણેશ
  • પ્રનીલ
  • પૃથક
  • પ્રેમલ
  • પારસ
  • પલાશ
  • પ્રેમ
  • પરંતપ
  • પદમજ
  • પરિતોષ
  • પ્રશાંત
  • ઠાકુર
  • ઠાકોર
  • ઠુમ્મર
  • પર્જન્ય
  • પવૅ
  • પ્રભાત
  • પલ્લવ
  • પરાગ
  • પ્રથિત
  • પવન
  • પ્રિયાંશુ
  • પ્રબોધ
  • પ્રભાવ
  • પ્રણિત
  • પ્રતિત
  • પ્રથમ
  • પરાત્પર
  • પૂજન
  • પ્રીતિશ
  • પિયુષ
  • પતંજલિ
  • પરમ
  • પથિક
  • પરાશર
કન્યા રાશી (પ,ઠ,ણ) પરથી છોકરીઓના નામ | p, th, n latter girls name | p latter girl name | th latter girls name | n latter girls name
  • પન્ના
  • પ્રેક્ષા
  • પર્ણા
  • પુશાઇ
  • પૂર્વા
  • પ્રભા
  • પુષ્ટિ
  • પરાગી
  • પીયૂષા
  • પાર્ષતી
  • પૂર્ણા
  • પ્રાર્થના
  • પૌલોમી
  • પ્રતીતિ
  • પથ્યા
  • પ્રસન્ના
  • પરિંદા
  • પ્રથમા
  • પ્રાચી
  • પવિત્રા
  • પદમજા
  • પ્રભૂતા
  • પૃથી
  • પરેશા
  • પરા
  • પલક
  • પ્રાર્થી
  • પ્રાંજલી
  • પ્રેરણા
  • પલક
  • પાર્થવી
  • પાવની
  • પ્રકૃતિ
  • પુણ્યા
  • પૂર્વજા
  • પૌર્વી
  • પૃથિકા
  • પોયણી
  • પ્રચેતા
  • પ્રભૂતિ
  • પ્રકીર્તિ
  • પારિજાત
  • પંકિત
  • પૃથ્વી
આ પણ વાંચો જુઓ | મકર(ખ, જ) રાશી પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશી વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો  આ પણ વાંચો જુઓ | ધન(ઢ, ધ, ભ, ફ) રાશી પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશી વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો આ પણ વાંચો જુઓ | કુંભ(ગ,સ,શ,ષ) રાશી પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશી વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો આ પણ વાંચો જુઓ | તુલા(ર,ત) રાશી પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશી વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો આ પણ વાંચો જુઓ | કર્ક(ડ, હ) રાશી પરથી છોકરા/છોકરીઓના નામ આ પણ વાંચો જુઓ | મિથુન(ક,છ,ઘ) રાશિ પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશિ વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો આ પણ વાંચો જુઓ |કન્યા(પ,ઠ,ણ) રાશી પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશી વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો પણ વાંચો જુઓ | ધન(ઢ, ધ, ભ, ફ) રાશી પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશી વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો આ પણ વાંચો જુઓ | કુંભ(ગ,સ,શ,ષ) રાશી પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશી વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો આ પણ વાંચો જુઓ | તુલા(ર,ત) રાશી પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશી વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો આ પણ વાંચો જુઓ | કર્ક(ડ, હ) રાશી પરથી છોકરા/છોકરીઓના નામ આ પણ વાંચો જુઓ | મિથુન(ક,છ,ઘ) રાશિ પરથી છોકરા/છોકરીઓના નામ અને આ રાશિ વિષે વિશેષ માહિતી જાણવા અહી ક્લિક કરો

Leave a Comment