બજાર જેવી કેળા વેફર ઘરે બનાવવાની રીત

કેળા વેફર ઘરે જ બનાવો માર્કેટમાં મળતી કેરળ સ્ટાઇલ પીળી કેળા વેફર્સ દક્ષિણ ભારતની અને ખાસ કેરળની કેળાની પીળી વેફર માત્ર ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં ફેમસ છે. આવી જ કેળા વેફર તમે ઘરે પણ એકદમ સરળતાથી બનાવી શકો છો. જરૂર છે માત્ર પરફેક્ટ કેળાની પસંદગીની અને સાથે અહીં જણાવેલી સરળ રેસિપીની. સામગ્રી બે … Read more

આ ઘટના જયપુરના એક વરિષ્ઠ ડૉક્ટરની આપવીતી છે,બેટી ગભરાતી નહીં ! ભગવાન બાળકોના હૃદયમાં રહે છે !

પ્રાર્થના આ ઘટના જયપુરના એક વરિષ્ઠ ડૉક્ટરની આપવીતી છે, એક દિવસ મારી પાસે એક દંપત્તિ પોતાની છ વર્ષની બચ્ચીને લઈને આવ્યા. નિરીક્ષણના બાદ ખબર પડી કે તેનાં હૃદયમાં રક્ત સંચાર બહુ ઓછો થઈ ગયો છે. મેં મારાં સાથી ડૉક્ટરથી ચર્ચા- વિચારણા કર્યા બાદ તે દંપત્તિથી કહ્યું, 30% સંભાવના છે બચવાની ! હૃદય ખોલીને ઑપન હાર્ટ … Read more

થાઈરોઈડના લક્ષણો અને તેનાથી બચવા ના ઉપાયો વાંચો શેર કરો

થાઇરોઇડ એક નાની ગ્રંથિ છે. તેનો આકાર પતંગિયા જેવો છે. તે ડોકના નીચેના ભાગે મધ્યમાં આવેલી છે. તેનું પ્રાથમિક કાર્ય શરીરના ચયાપચય (જીવન માટે કોષો જે દરે આવશ્યક ફરજો નિભાવે છે તે) દરને અંકુશિત કરે છે. ચયાપચયને અંકુશિત કરવા થાઇરોઇડ હોર્મોન્સ પેદા કરે છે, જે શરીરના કોષોને કેટલી શક્તિ વાપરવી તે જણાવે છે. યોગ્ય રીતે કામગીરી … Read more

વિકલાંગોને ઈલેકિટ્રક સ્કૂટર ખરીદવા પર સરકાર ૨૫૦૦૦ સુધીની સહાય કરશે વાંચો અને શેર કરો

રાજ્ય સરકારે વિકલાંગો માટે ઈલેકટ્રીક સ્કૂટર ખરીદવા રૂ. ૨૫ હજાર સુધીની સહાય કરવાનું નક્કી કર્યુ છે. આ અંગે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા તા. ૩૧ જાન્યુઆરી ૨૦૧૮ના સેકશન અધિકારી આર.કે. પાંડરની સહીથી પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. પરિપત્રમાં સહાયના ધોરણો બાબતે જણાવાયુ છે કે, વિકલાંગની ઉંમર ૧૮ થી ૫૦ વર્ષ સુધીની હોવી જરૂરી છે. … Read more

અનાથ બાળકોની સંભાળ રાખતા પાલક માતા-પિતા કે નજીકના સગાને માસિક રૂા.૩,૦૦૦/- ની સહાય મેળવવા માહિતી વાંચો અને શેર કરો

બાળકોના સ્વસ્થ અને સંતુલિત વિકાસ માટે કુટુંબ જેવો અન્ય કોઈ વિકલ્પ નથી. તેમ છતાં કેટલાક વિપરિત સંજોગોને કારણે અનાથ નિરાધાર બનેલાં બાળકો માટે તેમના નૈસર્ગિક કુટુંબમાં તેમનો ઉછેર શક્ય બનતો નથી, આથી વિકલ્પે ઉછેર તેમનોબા ળકો માટેની સંસ્થાઓમાં થતો હોય છે. સમાજ શાસ્ત્રીય દ્રષ્ટિ કોણ મુજબ સંસ્થા એ તો બાળક માટે માત્ર છેવટનો ઉપાય ગ … Read more

કુળ ની દેવી એટલે કુળદેવી”👣 જો તમે કુળદેવીને માનતા હોય તો એક વાર જરૂર વાંચજો

જો તમે કુળદેવીને માનતા હોય તો એક વાર જરૂર વાંચજો દરેક ના કુળ પ્રમાણે કુળ દેવી કે કુળ દેવતા હોય છેજેની અ સીમ કૃપા થી તમારો પરિવાર સુખ, શાંતિ, અને સલામતી અનુ ભવતો હોય છે..જે કદાચ તમે કરોડો રૂપિયા કમાતા લોકો ના ઘર મા નહીં જોઈ શકો, તેવું આધ્યાત્મિક તેજ અને સંતોષ ત મારા પરિવાર … Read more

જામનગરના જિગ્નેશભાઈ વિરાણીએ પોતાના મૃત્યુબાદ અંગદાન કર્યું

મૃત્યુ બાદ અંગદાન એ સર્વશ્રેષ્ઠ દાન કહેવામા આવે છે મૃતક વ્યક્તિ તેમના શરીર ના અંગ નું દાન કરી અન્ય સમાજ માં જીવંત વ્યક્તિને નવજીવન બક્ષે છે તેમ જામનગર ના એક યુવાન દ્વારા મૃત્યુ બાદ તેના પરિવારજનોએ યુવાન ના અંગદાન નું મહત્વ નો નિર્ણય કર્યો હતો જામનગર ના જનતા ફાટક વિસ્તાર માં રહેતા અને રણજીતનગર બી-2 … Read more

માવાએ તો હદ કરી લંડનના રસ્તાઓ થૂંક-થૂંકીને ભરી મૂક્યાં, UKમાં ગુજરાતી ભાષામાં પાન નહીં ખાવાના બોર્ડ લાગ્યા

ગુજરાતમાં પાન-મસાલા ખાઈને જ્યાં ત્યાં થૂંકતા લોકોનો ત્રાસ તો છે જ પણ હવે વિદેશમાં પણ લોકો ગુજરાતીઓની આ આદતને કારણે ત્રાસી ગયા છે. ગુજરાતીઓએ વિદેશમાં પણ પાન-મસાલા ખાઇને બિલ્ડિંગ, ઝાડ, રસ્તા વગેરે જેવી જગ્યાઓ થૂંકી થૂંકીને ગંદી કરી છે. જેને કારણે ઇંગ્લેન્ડની સરકારે ગુજરાતીઓ સામે લાલ આંખ કરી છે. ઇંગ્લેન્ડમાં હેરો, લેટેસ્ટર, બ્રેન્ટ જેવી અલગ … Read more

દરેક વિકલાંગ વ્યક્તિને લગ્ન કરવા માટે મળશે રૂ.50,000 ની સહાય ક્લિક કરી માહિતી જાણો અને શેર કરો

સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગના ઠરાવ ક્રમાંકઃઅપગ/૧૦ર૦૧૩/૮૩૩૯૬૦ /ન.બા.-૮/છ.૧, તા.૩૧-૭-૧૪ થી વિકલાંગથી વિકલાંગ અને વિકલાંગથી સામાન્ય વ્યકિતઓને લગ્ન માટે આર્થિક સહાયની યોજના મંજુર કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ વિકલાંગ વ્યકિત એક બીજા સાથે લગ્ન કરે ત્યારે રુ.૨૦,૦૦૦/- ની આર્થિક સહાય તેમજ વિકલાંગથી સામાન્ય વ્યકિતએક બીજા સાથે નકકી કરે તેવા કિસ્સામાં રુ.ર૦,૦૦૦/- ની આર્થિક સહાય મંજુર … Read more

છત્રી અને રિચાર્જ વગર માત્ર 1200 રૂપિયાના આ સેટઅપ બોક્સમાં TV અને ઇન્ટરનેટ ચાલશે જાણો કેવી રીતે

મિત્રો ડીશ ટીવીના મોંઘા રિચાર્જને હવે ભૂલી જાવ. માર્કેટમાંફ્રી ટીવી ચેનલ્સ જોવા માટે નવું સેટ ટોપ બોક્સ આવી ચૂક્યું છે. આ બોક્સને વહેંચાનારા સેલરનું કહેવું છે કે તેનાથી 150 ચેનલ્સ ફ્રી જોઈ શકાશે. આ સિવાય, આ ચેનલ માટે કોઈ પ્રકારની છત્રી લગાવાની પણ જરૂર નહિ રહે. એટલે કે આ બોક્સને માત્ર ટીવીથી કનેક્ટ કરવાનું છે. તેનું … Read more