દીકરીની સગાઈ અને લગ્ન માટે ૫ લાખનો ખર્ચ ઉઠાવશે આ સંસ્થા ગરીબ દીકરી સુધી આ મેસેજ પહોચાડજો
સુરતના મોટા વરાછાની લાઇફ લાઈન ચેરિટેબલ ટ્રસ્ટે એક નવી અને અનોખી પહેલ શરૂ કરી છે. ટ્રસ્ટે દીકરી દત્તક યોજના શરૂ કરી કોઈ ખર્ચ લીધા વિના પાત્ર શોધી લગ્ન કરાવે છે. તેની પાછળનો ઉદ્દેશ્ય દીકરીઓને સારો જીવન સાથી શોધી આપવાનો છે. હાલ આ સંસ્થા તરફથી 345 દીકરીઓને દત્તક લેવામાં આવી છે. જે અંતર્ગત પહેલા ઓનપેપર મેરેજનું … Read more