મુખ્યમંત્રી અમૃતમય અને મુખ્યમંત્રી વાત્સલ્ય યોજનામાં મફત સારવાર માટે નોંધાયેલી હોસ્પિટલની યાદી .

મુખ્યમંત્રી અમૃતમય અને મુખ્યમંત્રી વાત્સલ્ય યોજનામાં મફત સારવાર માટે નોંધાયેલી હોસ્પિટલની યાદી . . . સ્થળ અમદૃાવોઉં . રેમ મદાવાદ , એ માવાદ અમદાવાદ , અમદાવાદ , અમદાવાદ , ક્રમ હોસ્પિટલનું નામ ખારના સુપર સ્પે . હોસ્પિટલ નારાયણ હૃદયાલય પા . લી . IICG કેન્સર સેન્ટર – સોલા ૪ . | બોડી લાઈન હોસ્પિટલ ૫ … Read more

દરેક વ્યક્તિ ને જીવનમાં ઉતારવા જેવી વાત આપણે અધૂરાં કેમ છીએ થોડોક સમય કાઢીને જરૂર વાંચવું

આપણે અધૂરાં કેમ છીએ ? Sી ટલા જ માટે કે જેથી આપણે વિકાસ પામી પૂર્ણતાને પહોંચી શકીએ . જીવન એ અપૂર્ણતાથી – અધૂરાપણાથી – પૂર્ણતા તરફનું પ્રયાણ જ છે . એક બીજમાં વૃક્ષ છુપાયું છે પરંતુ વૃક્ષ બનવા માટે એણે બીજ તરીકેનું પોતાનું અસ્તિત્વ ગુમાવવું પડે છે . બીજ પોતે વૃક્ષ નથી . આ રીતે … Read more

લાખો ઘર વિહોણા પરિવારની આતુરતાનો અંત 1 જુલાઇથી આવાસ યોજનાના ફોર્મનું વિતરણ 100% દસ્તાવેજ જાણો કયાંથી મળશે આ ફોર્મ

લાખો ઘર વિહોણા પરિવારની આતુરતાનો અંત 1 જુલાઇથી આવાસ યોજનાના ફોર્મનું વિતરણ. ….100% દસ્તાવેજ સાથે બેન્કો દ્વારા સરળતાથી લોન ઉપલબ્ધ મવડીમાં મહાપાલિકા બનાવી રહી છે સ્માર્ટ ઘર મનપાના ૩ લાખના આવાસ , ૧ જૂલાઈથી ફોર્મનું વિતરણ માત્રICICI બેંકમાંથી ફોર્મ મેળવી જમા કરાવવાનું રહેશે…મવડીમાં મહાપાલિકા દ્વારા નિર્મિત સ્માર્ટ ઘર આવાસ યોજનાના ફોર્મનું તા . ૧ જૂલાઈથી … Read more

HIVગ્રસ્ત તરૂણીતું PI બનવાનું સ્વપ્ન પોલીસે કર્યું સાકાર જાણો પુરી કહાની

પોલીસની વદી પહેરતા જ દદીના ચહેરા પર છવાઇ ખુશી રાજકોટમાં HIVગ્રસ્ત તરૂણીતું PI બનવાનું સ્વપ્ન પોલીસ કર્યું સાકાર પોલીસમથકમાં પુષ્પગુચ્છથી સ્વાગત કરાયુ , પી . આઈ . ની ચેમ્બર ફાળવાઈ કટિમાં પારધાર સાથે જન્મથી જ એચ . આઈ . વી . ગત ૧૫ વર્ષીય તરૂણીનું જીવનમાં પોલીસ ઈન્સ્પેક્ટર પી . આઈ . ) બનવાનું સ્વપ્ન … Read more

પુરુષો કરતાં સ્ત્રીઓ કઈ કઈ બાબતોમાં આગળ છે જાણવા અહી ક્લિક કરશો દરેક સ્ત્રીઓ અેક બીજી સ્ત્રીને શેર કરે

ઘણાં વર્ષો સુધી સમાજ સ્ત્રીઓના શિક્ષણ માટે બેદરકાર રહ્યો . હવે સ્ત્રી – શિક્ષણ માટેની જાગૃતિ વધતાં જ તેઓનું બેસ્ટ પરર્ફોર્મન્સ બહાર આવી રહ્યું છે . એક અમેરિકન કંપનીએ કરેલા અધ્યયન મુજબ છોકરાઓની સરખામણીએ છોકરીઓ અભ્યાસમાં વધારે તેજ હોય છે અને અભ્યાસ માટે ગંભીર પણ વધુ હોય છે . તેઓ આખા વર્ષ દરમ્યાન અભ્યાસ કરી … Read more

માતાઓ માટે સુપર મોમ સ્પર્ધાના આયોજન બહેનોમાં અનેરો ઉત્સાહ

માટે સુપર મોમ સ્પર્ધાના આયોજન બહેનોમાં અનેરો ઉત્સાહ રાજકોટ તા . ૨૫ વીકેન ગ્રુપ દ્વારા સતત બીજા વર્ષે માતાઓ માટે રાજકોટ સુપર મોમનું ધમાકેદાર આયોજન થવા જઇ રહ્યું છે . સ્પર્ધાનો મુખ્ય હેતુ માતાઓ પોતાના સ્વાસ્થય માટે સજાગ બને અને સાથે પોતાના ટેલેન્ટને રજુ કરવાની તક આપે . સ્પર્ધા ત્રણ કેટેગરીમાં આયોજીત છે . સ્પર્ધામાં … Read more

માતા પિતાને નમ્ર વિનતી ફકત ૧૫ મિનીટનો સમય કાઢીને તમારા બાળકોને નીચે લખેલી વાતો વાંચી સંભળાવો | રતન ટાટા | ratan tata

રતન ટાટા

રતન ટાટા : માતા પિતાને નમ્ર વિનતી ફકત ૧૫ મિનીટનો સમય કાઢીને તમારા બાળકોને નીચે લખેલી વાતો વાંચી સંભળાવો . બની શકે છે કે તેનાથી તેમનું જીવન બદલાઇ જાય : રતન ટાટાની અમૂલ્ય શિખામણ જે વિધાર્થીઓને શીખવવામાં નથી આવતી | રતન ટાટા ના અમુલ્ય વિચારો રતન ટાટા 10 વાતો જણાવી હતી જે વિદ્યાર્થીનાને નથી શિખવવામાં … Read more

મહિલા કોન્ટેબલ જન્મદિવસ સાદી રીતે ઉજવી તેમાંથી બચત કરેલ ૫000 અને નોકરીનો પ્રથમ પગાર વૃક્ષારોપણ અને પક્ષીઓના માળા પાછળ ખર્ચયા

જન્મદિવસ સાદી રીતે ઉજવી તેમાંથી બચત કરેલ ૫000 પણ માળા પાછળ ખર્ચ કર્યા | સમીના મહિલા કોન્ટેબલ નોકરીનો પ્રથમ પગાર વૃક્ષારોપણ અને પક્ષીઓના માળા પાછળ ખર્ચશ સમી તાલુકાના સમશેરપુરા ગામના વતની અને સુરેન્દ્રનગર ખાતે ફરજ બજાવતા પોલીસ કોન્ટેબલ ભાવનાબેન પરસાભાઈ ભાલૈયા ( નાડોદા રાજપૂત ) પોતાની દીકરીનો પ્રથમ પગાર રૂા . 50000 પક્ષીઓના માળા માટે … Read more

મહિલા કોન્સ્ટેબલની સ્યૂસાઈડ નોટ પરિવારને હેરાન કરનારને સજા આપી ના શકી, એનો અફસોસ…

2017થી કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી ફાલ્ગુની શ્રીમાળી નામની મહિલા કોન્સ્ટેબલે ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. ચાંદખેડાની રહેવાસી એવી આ મહિલા કોન્સ્ટેબલે પોતાના ઘરે બાથરૂમમાં ગળા ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. હાલ તેની સ્યૂસાઈડ નોટ પણ મળી આવી છે. ફાલ્ગુનીએ જિંદગીની છેલ્લી ક્ષણોમાં લખેલી આ ભાવુક સ્યૂસાઈડ નોટમાં ભાઈને રોલ મોડલ ગણાવ્યો છે તો … Read more

માત્ર 30 રૂપીયાના આ કાર્ડથી દર વર્ષે રૂ.5 લાખ સુધીમા થતા ઓપરેશન મફત કરવામાં આવશે

ભારત સરકારનાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન તરીકે શરું કરવામાં આવેલ આ યોજના આયુષ્યમાન ભારતનું સંચાલન રાષ્ટ્રીય સ્તરે નેશનલ હેલ્થ એજન્સી અને રાજ્ય સ્તરે સ્ટેટ હેલ્થ એજન્સી કરશે. આયુષ્યમાન ભારત યોજના દેશનાં 50 કરોડ જેટલાં ગરીબ લોકોની સ્વાસ્થ્ય સુરક્ષાને આવરી લેતી વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના બની છે. આયુષ્યમાન ભારત … Read more