બાઈકિંગ ક્ષેત્રે વિશ્વ વિખ્યાત થઇ ચુકેલી સુરતની “બાઈકિંગ કવીન્સ” ફરી એક વખત એક ઐતહાસિક સફર ઉપર નીકળી રહી છે જાણો તેના વિશે વધુમાં

25 દેશ, 3 ખંડ, 25000થી પણ વધુ કિલોમીટર, 3 સુરતી surti womenમહિલાઓ બાઈક યાત્રા પર નીકળશેત્રણ મહિના સુધી બાઈક યાત્રા ચાલશે સમગ્ર યાત્રામાં …યુએન-વુમનનો સહયો સુરત:બાઈકિંગ ક્ષેત્રે વિશ્વ વિખ્યાત…. થઇ ચુકેલી સુરતની “બાઈકિંગ કવીન્સ” biking quin ફરી એક વખત એક ઐતહાસિક સફર ઉપર નીકળી રહી છે. ભારતથી શરુ કરીને 25થી વધુ દેશના પ્રવાસ પછી લગભગ … Read more

જરૂરીયાત મંદ છોકરીઓના ઉચ્ચ અભ્યાસના સ્વપ્ન પૂરાં કરી ભણતર ફી ભરે છે

વડોદરામાં જરૂરીયાત મંદ છોકરીઓના ભણતરની ફી ભરતી નિશિતા મોરારી બાપુએ ફી ભરવા માટે રૂપિયા 25000 આપ્યા8 વર્ષમાં 23 હજાર છોકરીઓની ફી ભરી  છેલ્લા આઠ વર્ષથી “બેટી બચાવ બેટી પઢાવ” અભિયાન અંતર્ગત આર્થિક રીતે નબળાં પરિવારની છોકરીઓની શૈક્ષણિક ફી ભરતી શહેરની નિશીતા રાજપુત આ વર્ષે 10 હજાર યુવતીઓની ફી ભરવાનું બીડુ ઝડપ્યું છે. જેમાં આઇ.એ.એસ. બનીને … Read more

પપ્પા હુ પણ બારીમાંથી કુદવા જાઉં છું, જીવ બચાવવાની કોશિશ કરીશ દીકરીનો પિતાને છેલ્લો કોલ

સુરતમાં એક દુખદ ઘટના ગટી છે જેના પડઘા સમગ્ર રાજ્યમાં પડી રહ્યા છે જેમાં એક દીકરીની પિતા સાથેનો છેલ્લે કોલ પર વાત થઇ હતી એમાં દીકરી કહે છે કે “પપ્પા,  અમારે ત્યાં તક્ષશીલા બિલ્ડિંગમાં આગ લાગી છે અને પપ્પા સૌથી પહેલા અમારો દાદરો જ બળીને ખાખ થઈ ગયો છે, કારણ કે અમાર દાદર લાકડાનો હતો.પપ્પા … Read more

બિચારાં છોકરાઓ કરે તો કરે શું સમજાય તો છોકરીઓને શેર કરજો !

બિચારાં છોકરાઓ કરે તો કરે શું ? લગ્ન માટે છોકરીઓ માંગે . . ૧ . શહેરમાં રહેવાનું . ૨ . ગામડે મકાન . ૩ . શહેરમાં આલિ શાન ફલેટ . ૪ . ગામડે જમીન ખેતી ન કરવાની શરતે ) પ એક ફોર વ્હીલ ( ફરવા જવા માટે ) ૬ . એક એકટીવા ૭ . મુવી … Read more

એક પત્નીનો આત્મા જતા જતા પોતાના પતિને કહેલા શબ્દ વાંચો અને શેર કરો

👰જીવન સંગીની 👰એક શહેરમાં પત્ની અચાનક રાતના સમયે મૃત્યુ પામે છે!!ઘરમાં રોકકળ થાય છે પત્નીનાઅંતિમ દર્શન ચાલી રહ્યા હતા!!તે સમયે એનો આત્મા જતા જતા તે પોતાના પતિને જે કાંઈ કહે છે તેનું આ વર્ણન છે!! 👰”ચાલો હું જાઉં છું હવે ફરી કદી યે મળાશે નહીં!! લખેલા લેખ વિધિએ એ ટાળ્યા તો ટળાશે નહીં!! ચાલો હું … Read more

પગથી પ્લેન ઉડાવનારી જેસિકા દુનિયાની પ્રથમ મહિલા

પગથી પ્લેન ઉડાવનારી જેસિકા દુનિયાની પ્રથમ મહિલા ‘ Armless Pilot, પ્લેન ઉડાડવા માટે લાઇસન્સ પણ મેળવ્યુંઅમેરિકાઃ અત્યાર સુધી તમે ઘણી મહિલા પાઇલટને પ્લેન ઉડાડતા જોઈ હશે. પરંતુ જેસિકાની વાત કંઇક અલગ છે. દુનિયાની પ્રથમ મહિલા ‘આર્મલેસ પાઇલટ’ બની જેસિકાએ આ ક્ષેત્રમાં નવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. America ના અરિઝોના શહેરમાં રહેતી 34 વર્ષીય જેસિકા કોક્સ … Read more

આ દિવસે દીકરીને સાસરે મોકલવાથી સાસરિયામાં થાય છે ખરાબ સબંધ વાંચો અને શેર કરો

હિંદૂ ધર્મમાં દરેક દિવસનું અલગ મહત્વ દર્શાવવમ આવ્યું  છે. આમ તો બુધવારનો દિવસ ભગવાન ગણેશને સમર્પિત છે પરંતુ એવી માન્યતા છે કે આ દિવસે ગણેશ પૂજા સિવાય અન્ય કોઈ કામ કરવું નહીં પરંતુ આજકાલના લોકો આવી માન્યતા કરતા નથી . આ ઉપરાંત કેટલાક એવા કામ પણ છે જેને બુધવારે કરવાની મનાઈ કરવામાં આવે છે. બુધવારે … Read more

દીકરીના નામે દર વર્ષે 100000 રૂપિયા જમા કરો અને 21 વર્ષે મેળવો 600000 રૂપિયા વાંચો અને વધુમાં વધુ શેર કરો

દિકરી સાંપનો ભારો નહી પરંતુ વહાલનો દરિયો હોય છે.આને ખરા અર્થમાં સાર્થક ઠેરવવા કેન્દ્ર સરકારે કમર કસી છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેટી બચાવો અભિયાનને સમર્થન આપવા માટે સુકન્યા સમૃધ્ધિ યોજના અમલમાં મુકી છે. .જે દીકરીઓ માટે ભેટ સમાન સાબિત થશે. આ યોજનમાં માતા પિતા ઉપર કન્યાના લગ્ન અને તેના ભણતરનો ભાર હળવો કરવામાં સરકારની … Read more

ગુજરાત સ્થાપના દિવસ / વિદેશમાં દર ત્રીજો ભારતીય ગુજરાતી છે જાણો આપણા ઞુજરાતીઓ વીશે

1972માં યુગાન્ડાના શાસક ઇદી અમીને ભારતીયોની હકાલપટ્ટી કરતા આફતને અવસરમાં પલટવામાં માહેર ગુજરાતીઓ બ્રિટન અને અમેરિકા જઈને સમૃદ્ધ બન્યાં હતા. ન્યૂયોર્ક ટાઇમ્સના એક લેખ મુજબ 1910 પછી મોટી સંખ્યામાં ભારતીયોએ અમેરિકા આવવાનું શરૂ કર્યું. રિપોર્ટ મુજબ દુનિયાભરના દેશોમાં ગુજરાતના ‘પટેલ’ ફેલાયેલા છે. સમગ્ર વિશ્વમાં 5 લાખ જેટલા પટેલ જુદા-જુદા દેશોમાં વસે છે. ‘પટેલ’ અટક ધરાવતા … Read more

સાસુ-સસરાની સંપત્તિ પર વહુનો કોઇ અધિકાર નથી, કાયદામાં આપવામાં આવ્યા છે માતાપિતાને આ અધિકાર જાણો શેર કરો

આ કિસ્સામાં વહુએ માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકની દેખભાળ અને કલ્યાણ માટે બનેલા નિયમોનો હવાલો આપતા કહ્યું હતું કે તે સસરાં પાસેથી ભરણ-પોષણ નથી માગી રહી તેથી તેઓ તેની પાસેથી ઘર ખાલી ન કરાવી શકે. મહિલાએ દલીલ કરી હતી કે સસરાં માત્ર પોતાના પુત્ર-પુત્રી અથવા કાયદાકિય વારસ પાસેથી જ ઘર ખાલી કરાવી શકે છે. હાઇકોર્ટે મહિલાની … Read more