એક શિક્ષક/વિધ્યાર્થી તરીકે અચુક વાચવા જેવી પ્રેરણાદાયી વાત
એક શિક્ષક/વિધ્યાર્થી તરીકે અચુક વાચવા જેવી પ્રેરણાદાયી વાત*. (જગતભરના શિક્ષકોને, માતા પિતાને કે જેઓ પ્રથમ શિક્ષકો છે અને જેમનો જીવ શિક્ષકનો છે એ તમામને આ લેખ અર્પણ) *ટેડ….* નિશાળમાં પાંચમા ધોરણનો વર્ગ ચાલુ થવાનો હતો. બાળકોને નવા શિક્ષિકાબહેન માટે ઇંતેજારી હતી. બાળકો અને શિક્ષિકાબહેન બંને એકબીજા માટે નવાં હ્તાં. બેલ પડ્યો.એક સુંદર બહેને વર્ગમાં પ્રવેશ … Read more