ગુજરાતની આ દીકરી સ્વાતિ રાવલે કોરોના મહામારી સામેના યુદ્ધમાં એક એવું અદભૂત કામ કર્યું છે કે ભારતના વડાપ્રધાન સહિત સૌ સ્વાતિ રાવલને અભિનંદન આપી રહ્યા છે

ગુજરાતની આ દીકરી સ્વાતિ રાવલે કોરોના મહામારી સામેના યુદ્ધમાં એક એવું અદભૂત કામ કર્યું છે કે ભારતના વડાપ્રધાન સહિત સૌ સ્વાતિ રાવલને અભિનંદન આપી રહ્યા છે. મૂળ ભાવનગરના વતની સ્વાતિ રાવલ અત્યારે એર ઈંડિયામાં પાઇલોટ તરીકે એમની સેવાઓ આપે છે. એ એર કમાંડકર તરીકે ફરજ બજાવે છે. કોરોનાને કારણે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ મૃત્યુ થયા … Read more

દરેક કર્મચારીઓ ગેરહાજર રહે તો પણ હાજર ગણવાઃ પગાર નહી કાપવાનો હુકમ દરેક સાથે શેર કરો

સમગ્ર વિશ્વમાં ફેલાયેલા આરોગ્યલક્ષી સંકટસમા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા નાગરિકોને લેવાની થતી તકેદારીઓ બાબતે માર્ગદર્શિકા પ્રસિધ્ધ કરેલ છે . જે મુજબ શકય હોય ત્યાં સુધી લોક સંપર્ક ટાળવા નાગરિકોને સલાહ અપાઇ છે . – ભારતના શ્રમ મંત્રાલય દ્વારા આ કદાયક પરીસ્થિતીમાં કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માર્ગદર્શીકા અન્વયે પરીપત્ર દ્વારા … Read more

કલમ 144 શુ છે? આ કલમ કયારે લગાડવામાં આવે છે

ધારા 144 ક્યા હૈ: કલમ 144 સરકાર દ્વારા લાગુ કરવામાં આવે છે અને તે એક ક્ષેત્રમાં લાગુ કરવામાં આવે છે. અહીં અમે તમને સેક્શન 144 અને તેનાથી સંબંધિત મહત્વની માહિતી જણાવી રહ્યા છીએ .. કલમ 144 નો મુખ્ય ઉદ્દેશ્ય ઘણા લોકોને એક જગ્યાએ ભેગા થવાથી અટકાવવાનો છે. જ્યારે લોકોના એકઠા થવાનો ભય હોય ત્યારે સરકાર … Read more

એક વરુ હતું. એક દિવસ તે શિકાર કરીને ખાતું હતું ત્યારે ઉતાવળમાં તેના ગળામાં નાનું હાડકું ફસાઈ ગયું. એણે હાડકાને બહાર કાઢવા ઘણી મહેનત કરી પણ હાડકું બહાર નીકળ્યું નહિ.

Varu એક વરુ હતું. એક દિવસ તે શિકાર કરીને ખાતું હતું ત્યારે ઉતાવળમાં તેના ગળામાં નાનું હાડકું ફસાઈ ગયું. એણે હાડકાને બહાર કાઢવા ઘણી મહેનત કરી પણ હાડકું બહાર નીકળ્યું નહિ. તેને થયું કે જો આ હાડકું નહિ નીકળે તો હું ભૂખ અને તરસથી મરી જઈશ! તે જંગલનાં બધાં પ્રાણીને કહેવા લાગ્યું, ‘મારા ગળામાંથી હાડકું કાઢી … Read more

કોરોના વાયરસનો ચેપ કયારે લાગે છે વાંચો અને બીજા બધાને આ બાબતની તાત્કાલિક જાણ કરો

જ કોરોના 1 કોરોના વાઇરસ નું કદ મોટું 400 – 500 માઇક્રોન જેટલું છે , એટલે તેને કોઇપણ સાદા માસ્કથી રોકી શકાશે . તમને કોઇ લક્ષણો ના હોય તો ખાસ પ્રકારના મોંઘા માસ્કની જરૂર નથી . બીજા બધાને આ બાબતની તાત્કાલિક જાણ કરો . કોરોના 2 કોરોના વાઇરસ હવામાં ઉડી શકતો નથી . હવામાં આવ્યા … Read more

એક પણ રૂપિયો લીધાં વિના નિર્ભયાનો કેસ લડનાર આ વકીલને સો સલામ

દરેક પળે નિર્ભયાના પરિવારની સાથે રહ્યા અને નિર્ભયાનો કેસ મફતમાં લડ્યા..! હવે, “” પૂર્ણિયાની દીકરીને પણ અપાવીશ ન્યાય – સીમા કુશવાહા”” નિર્ભયા રેપ કેસમાં દોષિતોના વકીલ એ.પી. સિંહ સતત ખોટા કારણોના લીધે ચર્ચામાં રહ્યા. પરંતુ આ કેસમાં એક વકીલ એવા પણ રહ્યા જે હીરો બનીને સામે આવ્યા છે. આ છે સીમા કુશવાહા જેમણે નિર્ભયા માટે … Read more

ગાય પાડનાર ખેડૂતને એક ગાય દીઠ વાર્ષિક રૂ . 10 , 800 નિભાવ ખર્ચ આપવામાં આવશે આના વિશે વધુમાં જાણવા કલીક કરો

ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકારે જાહેર કરી નવી યોજના Budget 2020 – 21 | ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરનાર ખેડતને એક ગાય દીઠ માસિક રૂ . 900 એટલે કે વાર્ષિક રૂ . 10 , 800 નિભાવ ખર્ચ આપવામાં આવશે • આ યોજના હેઠળ રાજ્યના અંદાજે 50 , 000 ખેડૂતોને આવરી લેવાશે . … Read more

એક હતો બ્રાહ્મણ અને એક હતો બાવો બન્ને સાથે મુસાફરી કરવા નીકળ્યા પણ મુસાફરીમાં તેમના બધા પૈસા વપરાઈ ગયા વાર્તા

એક હતો બ્રાહ્મણ અને એક હતો બાવો. બન્ને સાથે મુસાફરી કરવા નીકળ્યા પણ મુસાફરીમાં તેમના બધા પૈસા વપરાઈ ગયા. ઉનાળાનો વખત હતો ને ખરો બપોર થયેલો પણ પાણી ક્યાંય ન મળે, ભૂખ પણ લાગેલી. બેઉ ભૂખ્યા-તરસ્યા આગળ ચાલ્યા. રસ્તે એક વાણિયો મળ્યો. વાણિયો પણ તેમની માફક પૈસા વિનાનો અને ભૂખ્યો-તરસ્યો હતો. ત્રણે જણાએ નક્કી કર્યું … Read more

વાત થોડી લાંબી છે પણ પૂરે પૂરી વાંચજો અને ગમે તો બીજા મિત્રો સાથે શેર પણ કરજો.

વાત થોડી લાંબી છે પણ પૂરે પૂરી વાંચજો અને ગમે તો બીજા મિત્રો સાથે શેર પણ કરજો. રાજસ્થાનમાં રહેતી પૂજા પટેલ નામની એક ગુજરાતી યુવતી એની ગર્ભાવસ્થા દરમિયાન જાત જાતના સપનાઓ જોતી હતી. મારે મારા સંતાનને જયપુરની સારામાં સારી શાળામાં ભણાવવું છે અને એને એવા સ્થાન પર પહોંચાડવું છે કે જેથી મારુ સંતાન મારા નામે … Read more

શિયાળનો ન્યાય વગર વિચારે જાતે ઊભી કરેલી આફતમાંથી પંડિતજી ઉગરી ગયા વાર્તા

એક પંડિતજી હતા. તે ભારે દયાળુ હતા. એક દિવસ તે બહારગામ જવા નીકળ્યા. ચાલતાં ચાલતાં જંગલ આવ્યું. જંગલમાં એમણે પાંજરામાં પુરાયેલો સિંહ જોયો. સિંહે પંડિતજીને જોઈને વિનંતી કરી, ‘હે પંડિતજી! તમે તો દયાળુ છો. મને પીંજરામાંથી બહાર કાઢો. તમને હું સોનામહોરથી ભરેલી થેલી આપીશ!’ પંડિતજીને થયું, સોનામહોરથી ભરેલી થેલી! વાહ! મારું નસીબ ઊઘડી ગયું. પંડિતજીએ … Read more