વિદુરનીતિનાં 25 મહત્વના વાક્યો જરૂર વાંચવા
વિદુરનીતિનાં વાક્યો 1). રાજાએ કયારેય પણ પોતાના રાજ્યના નોકરોનો પગાર રોકવો નહીં .2). રાજા , વિધવા , સૈનિક , લોભી , અતિ દયાળુ , અતિ ઉડાઉ અને અગંત મિત્ર- આ સાત સાથે નાણાંની લેવડ – દેવડ કરવી નહિ . 3).આળસુ , ખાઉધરો , અળખામણો , ઘૂર્ત , ચાલાક , ક્રોધી અને વિચિત્ર વેશધારી – આ … Read more