એક દીકરીની પ્રેરણાદાયી સ્ટોરી ધ્યાનથી વાચજો આશા રાખું છું તમે જરુર આ વ્યથા સમજી શકસો
કાલે તમને કદાચ નોકરી કરતી એક સ્ત્રી મળશે , પણ જરા , આટલી વાતો ધ્યાનમાં રાખીને એને પરણજો . આ એક એવી યુવતી છે , જે તમારા જેટલું જ ભણેલી છે , અને લગભગ તમારા જેટલું જ કમાય છે . એને પણ તમારાં જેવાં જ સપનાં – આકાંક્ષાઓ છે , કારણ કે , એ પણ … Read more