રાજકોટ વાસીઓ લાઈટ જાય તો તરત કરો આ નંબર પર વ્હોટ્સેપ રાજકોટીયન સાથે શેર કરો
રાજકોટમાં કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી લાઈટ જવાની છે એની તમામ માહિતી તો પી.જી.વી.સી.એલ. દ્વારા આપવમાં આવે જ છે. પરંતુ હવે તેનાથી પણ વિશેષ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે જેમાં જો રાજકોટમાં કોઈને ત્યાં લાઈટ જાય તો આ તરત નંબર (9512019122) પર વોટ્સેપ કરી શકાશે………….. રાજકોટ શહેરમાં પી.જી.વી.સી.એલ. દ્વારા લાઈટ જાય તો વોટ્સેપ દ્વારા … Read more