Voter ID કાર્ડ બનાવવા અથવા કોઈ સુધારો કરવો હોય તો હવે કચેરીના ધક્કા નહીં ખાવા પડે, બસ આટલું જ કરવાથી ઘરબેઠા મળી જશે

ભારતના દરેક દેશવાસીઓને વોટર આડી કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેમની સાથે જ આ કાર્ડ વ્યક્તિની ઓળખની પુષ્ટિ કરે છે. તેની સાથે જ સરકારે પણ આ વોટર કાર્ડ અંગે કેટલીક ખાસ ટિપ્સ આપી છે.જો તમે 18 વર્ષના થઈ ગયા છો અને વોટર આઈડી કાર્ડ બનાવવા માગો છો તો હવે તમારે જુદી જુદી કચેરીઓના ચક્કર લગાવવાની … Read more

એક દીકરીના જન્મથી લઈને પિતાના મૃત્યુ સુધીની કહાની

દીકરી નાની હોય કે મોટી હોય કે.જી. માં ભણતી હોય કે કોલેજમાં કુમારિકા હોય કે કન્યા, દીકરી સદાય દીકરી જ રહે છે. માં-બાપ માટે બાળપણમાં બિન્દાસ દીકરી – ભલે બાપ સામું ચબચબ બોલતી હોય, માનું મન રાખતી ન હોય, ભાઈને ભાળ્યો મૂકતી ન હોય, બહેનો હારે બથોબથ આવતી હોય અને શેરીમાં સીપરા ઉડાડતી હોય. પરંતુ … Read more

એક દીકરાએ તેની નવી માં વિષે પિતાને કહેલી વાત જાણીને તમારી આંખમાં આંસુ આવી જશે

એક નાનકડો પરિવાર ખુબ સુખી હતો. પરિવારમાં માત્ર ત્રણ જ સભ્યો હતા. પતિ, પત્નિ અને એક દિકરો. આ પરિવારના આનંદના દિવસો બહુ લાંબા ચાલ્યા નહી કારણકે એક અકસ્માતમાં પત્નિનું અવસાન થયુ અને પરિવાર ખંડીત થયો. દિકરો સાવ નાનો હતો. વિધુર પતિને બીજા લગ્ન કરવાની કોઇ ઇચ્છા ન હતી પણ દિકરાની દેખભાળ માટે એક માની જરુરીયાતને … Read more

નળ નું પ્રેશર વધી જશે અને બેક્ટેરિયા પણ ખતમ થઇ જશે..2 ચીજો થી ઘરની પાઈપલાઈન થઇ જશે ચોખ્ખી અને પ્લમ્બરને પૈસા પણ નહિ આપવા પડે

ઘરની પાઇપલાઇનમાં ચોક થવાની થવાની સમસ્યા સામાન્ય છે. ખાસ કરીને, જ્યારે સમસ્યાઓ સખત હોય છે, ત્યારે આ સમસ્યાઓ દર મહિને આવે છે. પાણીનું દબાણ પણ ઘટાડે છે. પછી પાઇપલાઇન સાફ કરવા માટે પ્લમ્બરને બોલાવવાની જરૂર છે. પ્લમ્બરની ફી અને સફાઈ માટે વપરાતા ઉત્પાદનોના ભાવને ઉમેરીને આ કાર્ય ખર્ચાળ છે. જે લોકો મહિનામાં બે વાર સાફ … Read more

શિવરાત્રીના દિવસે રાશિ મુજબ આ રીતે કરશો પૂજા, તો હજારગણુ ફળ મળશે

ઋષી-મુનિઓ આદિકાળથી ભગવાન શિવજીની વિવિધ પ્રકારે પૂજા કરતા આવ્યા છે. શાસ્ત્રોમાં શિવજીની પૂજા માટે કોઇ ખાસ વિધી-વિધાન બતાવ્યા નથી. પરંતુ રાશિ પ્રમાણે પૂજા કરવામાં આવે તો ઝડપથી પૂજા ફળિત થાય છે અને શિવકૃપા પ્રાપ્ત થતા તમ, મન અને ધનનું સુખ પ્રાપ્ત થાય છે. શિવ એટલે કે કલ્યાણકારી, શિવ એટલે કી બાબા ભોલેનાથ, શિવ એટલે  શિવશંકર, … Read more

આખરે અભિનંદને ભારતની ધરતી પર મૂક્યો પગ, તેનો જોશ જોઈને ખુશ થઈ જશો

મળતી માહિતી અનુસાર અભિનંદનને બાદમાં વાઘા બોર્ડરથી તેમને ભારતીય વાયુસેનાનાં વિમાનથી દિલ્હી લાવવામાં આવશે. તેમને દિલ્હીનાં પાલમ ટેકનીકલ એરિયામાં લાવવામાં આવશે. વિંગ કમાન્ડર અભિનંદનને પહેલાં ભારતીય વાયુસેનાનાં અધિકારીઓ અને અન્ય એજન્સીઓને મળશે. ઉલ્લેખનીય છે કે, રાજોરી સેક્ટરમાં પાકિસ્તાન એરફોર્સ સાથે સંઘર્ષ દરમ્યાન તેઓ પાકિસ્તાન પહોંચ્યાં તેને લઈને પણ વાતચીત કરવામાં આવશે.પાકિસ્તાન અને ભારત વચ્ચે વાઘા … Read more

તમે ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ 10 જગ્યા છે અમદાવાથી માત્ર 3 કલાકના અંતર પર….જલસા પડી જશે

અમદાવાદના રહેવાસીઓ..!જો તમે ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો અને સમયના અભાવે દુર જઈ શકો તેમ નથી, તો પરેશાન થાવાની જરૂર નથી. અમે તમારા માટે અમુક એવા Holiday Destinations લઈને આવ્યા છીએ જ્યાં તમે સાંજ સુધીમાં પાછા ઘરે પણ આવી શકશો.પોલો જંગલ અમદાવાદથી 156 કિમીના અંતર પર છે. આ જંગલ ગુજરાતની શાન છે. અહીની પ્રાકૃતિક સુંદરતા તમારું … Read more

પાકિસ્તાની મેજરે પૂછ્યું: તમારું મિશન શું છે? ભારતીય વાયુસેના જાંબાઝ પાયલટએ ડર્યા વગર આપ્યો આ જવાબ

ભારતીય વાયુસેનાના પાઇલોટને પાકિસ્તાને કેદ કર્યા બાદ તેની તાત્કાલિક અને સલામત વાપસીની માંગણી કર્યાના બીજા જ દિવસે મિગ -21 બાઇસન પાઇલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનનો પાકિસ્તાનની કેદમાં હોય એવો પાકિસ્તાની મીડિયા દ્વારા એક વિડીયો બતાવવામાં આવી રહ્યો છે.વીડિયોમાં હાથમાં ચાનો કપ પકડીને ઉભેલા અને એકદમ શાંત દેખાતા જાંબાઝ પાયલટ સવાલોના જવાબ આપતા જોવા મળે છે.પાકિસ્તાની અધિકારી: તમારું નામ … Read more

કામ વગરના મોબાઈલ માંથી બનાવો CCTV કેમેરા, અને કરો ઘરપરિવાર સુરક્ષિત

આજ કાલ ચોરી લુંટફાટની ઘટનાઓ ઘણી વધી રહી છે. એવામાં હવે ઘરમાં પણ CCTV કેમેરા લગાવવાની નોબત આવી ગઈ પણ જો તમે સ્માર્ટ ફોનને ઉપયોગમાં લેવા માં આવે તો આજે તમારા માટે એક જુગાડ લઈને આવ્યા છીએ. તો આવો જાણીએ એના વિષે. આજના મોબાઈલના જમાનામાં રોજ નવા નવા સ્માર્ટ ફોન બજારમાં આવી રહ્યા છે. એટલા … Read more

માત્ર 6 દિવસમાં આ છોકરાએ શહિદોના પરિવાર માટે જમા કર્યા 6 કરોડ રૂપિયા અને ….અશક્યને શક્ય કરી દેખાડ્યું,

જમ્મુ અને કાશ્મીરના પુલવામામા 14 ફેબ્રુઆરીના રોજ આતંકીઓએ સીઆરપીએફના જવાનો પર હુમલો કરી દીધો હતો. જેમાં 40 થી પણ વધારે જવાનો શહિદ થઇ ગયા હતા. આ ઘટનાથી બૉલીવુડ જગતથી લઈને સામાન્ય જનતા પણ પોત પોતાની અનુકૂળતા અનુસાર મદદ કરી રહ્યા છે. એવામાં અમેરિકામા રહેનારા મૂળ ભારતીય 26 વર્ષના છોકરા એ શહિદ પરિવારની મદદ માટે 6 કરોડ … Read more