નાની ઉમરમાં ૬ અંગોનું દાન કરી અંગ દાનવીર બન્યો ૧૪ વર્ષીય ધાર્મિક કાકડીયા
સુરતના રહેવાસી ધાર્મિક કાકડીયા બન્યા સૌ પ્રથમ હાથનું દાન આપનાર વંદન સાથે અભિનંદન….છે આ બાળકને નાની ઉમરમાં મોટા લોકોથી સારું કામ કર્યું છે આ બાળકે પાટણા (ભાલ) ગામના અજયભાઈ કાકડીયાના ૧૪ વર્ષીય પુત્ર ધાર્મિક કાકડીયા ઘણા સમય થી સુરત ની કિરણ હોસ્પિટલમાં કીડીનીની સારવાર લઈ રહ્યા હતા આ દરમિયાન ધાર્મિકનું બ્રેઇન ડેડ થતા હૃદય, ફેફસા, … Read more