માસિક આવક રૂ.15000 થી ઓછી આવક ધરાવતા લોકો માટે 3000 પેન્શન યોજના
અસંગઠિત ક્ષેત્રના 10 કરોડ કામદારો અને શ્રમિકોને મળશે લાભ આગામી 5 વર્ષ સુધી આ વિશ્વની સૌથી મોટી પેન્શન સ્કિમ રહેશે આ યોજના હેઠળ રૂ . 500 કરોડની ફાળવણી જરૂર પ્રમાણે વધારાનું ભંડોળ પણ ઉમેરાશે ચાલુ નાણાંકીય વર્ષથી લાગુ પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધના ( PM – SYM ) અસંગઠિત શ્રમયોગીઓ માટે પેન્શન યોજના અસંગઠિત ક્ષેત્રમાં કામ … Read more