સતત ફિલ્ટરનું પાણી પીવાથી થાય છે આ ભયંકર બીમારી જાણો કેવું પાણી પીવું જોઈએ વાંચો અને શેર કરો

વેજીટેરીયન તથા ફિલ્ટર્ડ પાણીનો = પયોગ કરનાર વ્યકિતને વિટામીન બી  – ૧૨ની ઉણપ થવાની શકયતા વધુ ગોવાનાં અભ્યાસ સાથે નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલા નહિલા તબીબ અર્ચના પટેલું દ્વારા Tીએચ . ડીનો અભ્યાસ પૂર્ણ કરવામાં માવ્યો છે . વીર નર્મદ દક્ષિણ ગુજરાત નિવર્સિટી સાથે સંકળાયેલ ગર્વમેન્ટ નડિકલ કોલેજ ખાતેનાં પેથોલોજી વિભાગનાં ડૉ . અર્ચના … Read more

ફક્ત 1 થી ૩ મહિનામાં ગમે એવી હાર્ટ બ્લોક નળી ખુલી જશે કરશો આ ઉપાય બાયપાસ સર્જરી કરવાની જરૂર નહિ પડે

મોટાભાગના લોકો હૃદયરોગના હુમલાથી પીડાય છે અથવા જેઓ હૃદયની નિષ્ફળતાને લીધે મૃત્યુ પામે છે, તેમાંના મોટા ભાગના મેગ્નેશિયમમાં અભાવ છે. અને જે વ્યક્તિ વિટામિન સી ઓવરહેડનો ઉપયોગ કરે છે તે હૃદય, બી.પી. અથવા કોલેસ્ટરોલની કોઈ સમસ્યા નથી. તેથી, હૃદયના દર્દીઓને વધુ વિટામિન સી અને મેગ્નેશિયમના સેવન મળશે, હૃદયરોગનો હુમલો અથવા હૃદય નિષ્ફળતાની શક્યતા સમાન રહેશે. … Read more

હાર્ટ એટેકના દર્દીઓ એન્ટિબાયોટિક્સ દવાથી દૂર રહે, નહીતર થઇ શકે છે મૃત્યુ USના એક રિસર્ચે જણાવ્યું છે

સંશોધન દરમિયાન તે જાણવા મળ્યું હતું કે જો દર્દી સતત બે અઠવાડિયા સુધી ક્લૅરીથોરોમાસીન એન્ટિબાયોટિકનો ઉપયોગ કરે છે, તો હૃદયરોગના હુમલાનું જોખમ નોંધપાત્ર રીતે વધે છે યુનાઇટેડ સ્ટેટ્સ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (યુએસએફડીએ) એ એન્ટીબાયોટીક્સ સંબંધિત ચેતવણીઓ જારી કરી છે જે સામાન્ય રીતે ચેપ દરમિયાન ખાય છે. તબીબી નિષ્ણાંતના જણાવ્યા અનુસાર, આ દવાઓનો વપરાશ આરોગ્ય … Read more

ઉનાળામાં એસી વાપરવા એવું તો શું કરશો કે લાઈટ બીલ પણ ઓછું આવે અને એસી પણ છૂટથી વાપરી શકાશે…

ઉનાળીની ઋતુ બેસી ગઈ છે જો કે ઉનાળામાં જેની સૌથી વધારે રાહ જોવામાં આવતી હોય તેવી ખાવાલાયક કેરી હજુ બજારમાં આવી નથી પણ ગરમી શરૂ થઈ ગઈ છે. અને લોકોના ઘરોમાં એસી પણ ચાલુ થઈ ગયા છે. આજના આ લેખમાં આપણે એસી વિષે જ વાત કરવા જઈ રહ્યા છે જેમાં તમને ઉનાળાની ગરમ ઋતુમાં એસીને … Read more

“ગીતાબેન રબારી” કોણ છે ? જાણો ગીતાબેન રબારી વિશેની રસપ્રદ માહિતી.

ગીતાબેન રબારી

ગીતાબેન રબારીનો જન્મ તા. ૩૧/૧૨/૧૯૯૬, ના રોજ કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના તપ્પર ગામ ખાતે એક સામાન્ય પરિવારમાં ગીતાબેનનો જન્મ થયો હતો.ગીતાબેન ના પિતાનું નામ છે કાનજીભાઈ રબારી અને માતાનું નામ છે વેંજુબેન રબારી.ગીતાબેન ને બે ભાઈ હતા પરંતુ અમે તમને જણાવતા દુઃખ થાય છે કે તેમનું અકાળે મૃત્યુ થયું હતું.ગીતાબેન રબારીની અગાઉ ની પરિસ્થિતિની વાત … Read more

ભારતમાં મફતમાં મળતા લીમડાના દાતણના ફાયદા જાણીને ટુથ બ્રસ આજે જ ફેંકી દેશો વિદેશમાં વેચાય છે 24 ડોલરમાં

દાંતની નિયમિત સફાઈ કરવી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. આજે દાંતની સફાઈ માટે બજારમાં ઘણા બધા પ્રકારના સાધનો ઉપલબ્ધ છે. તેની સાથે ઘણા પ્રકારના દંતમંજન પણ ઉપલબ્ધ છે જે આપણા દાંત માટે અત્યંત ઉપયોગી છે. પહેલા માત્ર દાતણનો જ ઉપયોગ કરવામાં આવતો હતો. ઝાડની પાતળી ડાળીને કાપીને તેનું જ દાતણ કરવામાં આવતું હતું. … Read more

જો તમને ક્યાંય જોવા મળે આ નિશાન તો મોડું કર્યા વગર તરત પોલીસને કરો ફોન કરીને જાણ કરો…..કારણકે

સોશિયલ મીડિયા પર હાલના દિવસોમાં મહિલાઓના હાથમાં એક નિશાનની તસ્વીર વાઇરલ થઇ રહી જોવા મળેલ  છે.  જો કોઈ મહિલાના હાથો પર આ ઘેરા કાળા રંગનું ટપકું જોવા મળે તો જરાય પણ વિચાર્યા વગર તરત તેની મદદ કરો. આ નિશાનને જોતા જ તાત્કાલિક પોલીસને બોલાવાની સલાહ આપવામાં આવે છેજેની ખાસ નોંધ લેવી. તમને જણાવી દઈએ કે … Read more

કેન્સર જેવા જીવલેણ રોગને લીધે હવે કોઈનું મૃત્યુ નહીં થાય, છત્તીસગઢની મમતા ત્રિપાઠીએ કેન્સરની દવા શોધી કાઢી છે

આજકાલ વધુમાં વધુ  લોકોને કેન્સરની બીમારી થવા લાગી છે. જયારે કેન્સરનો રીપોર્ટ આવે એટલે લોકો ગભરાય જતા હોય  છે. લગભગ આખી દુનિયામાં લાખો લોકોનું મૃત્યુ કેન્સરના કારણે થતું હોય  છે. જેમાં ભારતમાં આ રોગનું પ્રમાણ સૌથી વધારે જોવા મળે છે. ભારતમાં કેન્સરના કારણે દર વર્ષે 10 લાખ લોકોના મૃત્યુ પામે છે જે સામાન્ય નથી. અને … Read more

ગરીબીના કારણે સારવાર ન થતા ગુમાવવા પડ્યા પતિ પછી પત્નીએ જે કર્યું એ જાણીને તમને આશ્ચર્ય થશે

પશ્ચિમબંગાળના રહેવાસી સુભાષીની મિસ્ત્રી ભરયુવાનીમાં વિધવા થયા હતા. માત્ર 24 વર્ષની ઉંમરે જ બીમાર પતિની નાણાના અભાવે યોગ્ય સારવાર ન થતા પતિનું અવસાન થયું અને સુભાષીની વિધવા બન્યા. ઉંમર ખૂબ નાની હતી છતાં પણ એમને પુનઃલગ્ન ન કર્યા. સુભાષિનીજીએ પતિને અનોખી અંજલિ આપવાનું નક્કી કર્યું. જો પતિને યોગ્ય સારવાર મળી હોત તો પતિ સાથે સુખરૂપ … Read more

नीबू का सेवन करने के फायदे

नींबू एक रोग निवारक फल है | इसमें भरपूर मात्रा में विटामिन ‘सी’ पाया जाता है | इसमें -पोटेशियम, लोहा,सोडियम, मैगनेशियम, तांबा, फास्फोरस और क्लोरीन पाया जाता है | प्रोटीन, वसा और कार्बोज भी पर्याप्त मात्रा में हैं । नींबू का सेवन करने वाले लोग रोगमुक्त होते हैं | नींबू द्वारा ठीक होने वाले रोगबाल … Read more