આ મંદિરમા થાય છે સાવ મફતમાં લકવા નો ઈલાજ લોકો દુર દુરથી ઈલાજ માટે આવે છે
રાજસ્થાન ની ધરતી પર એવું મંદિર છે જ્યા કોઈ દેવી દેવતા નથી પણ લકવા ના રોગી ને આ રોગથી મુક્ત કરી નાખે છે. આ મંદિર માં દૂર દૂર થી લકવાના દર્દીઓ પોતાના પરિવારના સહારે આવે છે પણ જાય છેપોતાના સહારે. કળિયુગ માં આવા ચમત્કાર ને નમન છે, જ્યા વિજ્ઞાન ફેલ થઇ જાય છે અને ચમ્તકાર … Read more