
આ ગુજરાતી દંપતી અેમ. ડી થયા બાદ UPSC અેકઝામ આપીને સફળ થયા
On April 7, 2021 by adminડો . કેતન શુક્લા અનીતા શુક્લ ( IFS – ગુજરાતી દંપતી ) , ડિઝાઇન અહી વાત કરવી છે , IFS ગુજરાતી દંપતીની . તેમના નામ છે , ડો . કેતન શુક્લ અને અનીતા શુક્લ લગભગ ૨૫ વર્ષ પહેલાં UPSC એકઝામ આપી અમદાવાદના ડોક્ટર કેતન શુક્લ IFS બન્યા . ગુજરાતમાંથી IFS થયેલા તેઓ રાજકોટના શ્રીચિનોઈ પછીના

દિવ્યાંગોને માસિક 1000 રૂપિયા સહાય મળવા પાત્ર છે આ જાણકારી દરેક દીવ્યાંગ સુધી પહોંચાડવા વિનંતી
On March 31, 2021 by adminદિવ્યાંગોને સમાન ધોરણે પેન્શન સહાય આપવા રજૂઆત સરકાર દિવ્યાંગો માટે ખૂબજ સારી યોજના અમલી બનાવી રહી છે , જેમાં રાજ્ય સરકારના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા દિવ્યાંગોને સંત સુરદાસ ઇન્દિરા ગાંધી નેશનલ ડિસેબિલિટી પેન્શાન અંતર્ગત 80 ટકા દિવ્યાંગતા અને ગરીબી રેખા નીચે આવતા વ્યક્તિને માસિક 600 મળવાપાત્ર હતા અને હાલમાં નવી યોજનામાં 80 ટકા દિવ્યાંગતા ધરાવતી

પ્રધાન મંત્રી આવાસ યોજના માટે આવશ્યક દસ્તાવેજો વિશેની માહિતી વાચવા અહી ક્લિક કરો
On March 30, 2021 by adminઅરજી ફોર્મ અહીં ક્લિક કરમાટે ઓળખનો પુરાવ પેન કાર્ડ (ફરજિયાત) અને કોઈ પણ નિમ્નલિખિત એક દસ્તાવેજ મતદાર ઓળખપત્ર, આધાર કાર્ડ, પ્રમાણિત પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાઈસન્સ, ફોટો ક્રેડિટ કાર્ડ સરકારી સંસ્થા દ્વારા જારી ફોટો ઓળખપત્ર, ફોટોગ્રાફ સાથે ગ્રાહકોની ઓળખની વિશ્વસનીયતા તપાસનાર માન્યતાપ્રાપ્ત જાહેર સત્તા કે સરકારી નોકર પાસેથી પત્ર. , સરનામાનો પુરાવોનિમ્નલિખિત કોઈ પણ એક દસ્તાવેજ મતદાર

OBC કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 20,000 ની સહાય મેળવવા માટે અહીં ક્લિક કરો
On March 10, 2021 by adminગુજરાત વિધાનસભા (Gujarat Legislative Assembly)માં ચાલી રહેલા અંદાજપત્ર સત્ર ચાલી રહ્યું છે. આ દરમિયાન ગુજરાત સરકારે (Government of Gujarat) OBCના સ્પર્ધાત્મક પરીક્ષાર્થી (OBC Competitive Examiner)ઓને તાલીમમાં સહાય આપાવની જાહેરાત કરી છે. રાજ્યના OBC વર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ સહાય ચૂકવવાનો મહત્વપૂર્ણ નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. સામાજિક ન્યાય અને અધિકારીતા

ફક્ત 12 રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ પર, અકસ્માત સમયે 2 લાખ રૂપિયા સુધી વીમા કવર
On March 10, 2021 by admin*પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના- ફક્ત ૧૨ રૂ./ વર્ષ પ્રીમીયમ.* કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત સામાજિક સુરક્ષા યોજનાઓમાં વડાપ્રધાન સુરક્ષા વીમા યોજનાનો પણ સમાવેશ થાય છે. આ વીમા યોજનામાં, માત્ર 12 રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ પર, અકસ્માત સમયે 2 લાખ રૂપિયા સુધી વીમા કવર આપવામાં આવે છે. આ રકમ તમારા લિંક્ડ બેંક ખાતામાંથી જ કાપવામાં આવે છે. આ

ગામડામાં રહેતા ખેત મજૂરો માટે મફત પ્લોટની યોજના વીશે અચુક વાંચો
On February 27, 2021 by adminરાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્ય કારીગરો માટેની આવાસ યોજના સરદાર આવાસ વસાહત રામપુર જી. વડોદરા ગામડામાં રહેણાંકની સમસ્યાના ઉકેલ માટેનું વ્યૂહાત્મક આયોજન રાજ્ય સરકારે કર્યું છે. ગરીબોને આજે નવી જીંદગી જીવવાનો અને ગરીબ વસ્તીની વસાહત તરીકે નવી જીવન સંસ્કૃતિ તરફ જવાનો અવસર મળ્યો છે. ગુજરાત ગ્રામ્ય વિસ્તારમાં ગરીબીરેખા

તમારા ગામમાં જમીનનો રેકર્ડ જોવા માટે અહીં ક્લિક કરો
On February 25, 2021 by adminજમીનનો રેકર્ડ જોવા માટે https://anyror.gujarat.gov.in click hereવેબ-સાઇટ સિવાય મહેસૂલ વિભાગ, ગુજરાત રાજ્ય ની અન્ય કોઇ વેબ-સાઇટ કે મોબાઇલ એપ નથી. જેની ખાસ નોંધ લેવી. The information provided online is updated, and no physical visit is required for this information. For additional information you may visit respective office. તમારા ગામમાં જમીનનો રેકર્ડ જોવા માટે અહીં ક્લિક

બાંધકામ રોકાયેલ શ્રમિકના બાળકો અને તેમની પત્નીને મળે છે શિક્ષણ સહાય યોજના જરૂરિયાત લોકોને આંગળી ચિંધવાનું કામ જરૂર કરજો
On February 18, 2021 by adminઉદ્દેશ: બાંધકામ વ્યવસાયમાં રોકાયેલ બાંધકામ શ્રમિકના બે બાળકોને પ્રાથમિક શાળાથી શરૂ કરીને ઉચ્ચ શિક્ષણ (પી.એચ.ડી) સુધી સહાય મેળવીને પોતાની કારકિર્દીનું ઘડતર કરી શકે તે આ યોજનાનો ઉદ્દેશ છે. બાંધકામ શ્રમયોગીના પત્નીને પણ હવેથી આ યોજના હેઠળ શિક્ષણ સહાય મળવા પત્ર છે. (વય મર્યાદા – ૩૦ વર્ષ) યોજના: બે બાળકો તથા બાંધકામ શ્રમિકના પત્ની (વય મર્યાદા ૩૦ વર્ષ

ડોમિસાઈલ સર્ટીફીકેટ કઇરીતે કઢાવવુ અને જરૂરી ડોક્યુમેન્ટ વીશે વધુમાં વાંચો અને શેર કરો
On February 12, 2021 by adminડોમિસાઈલ સર્ટીફીકેટn ડોમીસાઈલ એટલે તમે ગુજરાતના વતની કે ગુજરાતી છો અને તમારે ગુજરાતની કોઈપણ યુનિવર્સિટીમાં એડમીશન લેવું હોય ત્યારે અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ કરતા તમારી પસંદગી પહેલી થાય એ માટેનો પુરાવો એટલે ડોમીસાઈલ સર્ટીફીકેટ.. પુરાવાઓની પ્રમાણિત નકલ અરજદારનો તલાટી રૂબરૂ જવાબ પંચનામું, સોગંદનામું, રહેઠાણના પુરાવા (ગ્રામ પંચાયત /મ્યુનિ. ટેક્ષ બીલ /લાઈટ બીલ /ટેલીફોન બીલ /વિ પૈકી

ડ્રાઈવિંગ લાયસંસના નિયમમાં થયો મોટો ફેરફાર, દરેક લોકોએ આ વિગત જાણવી ખુબ જરૂરી
On January 28, 2021 by adminRTOમાં ફોર વ્હિલર વ્હીકલનું four wheeler license લાઇસન્સ મેળવવા લેવામાં આવતા ડ્રાઇવિંગ ટેસ્ટમાં હવેથી ઓટોમેટિક મોટરકાર માન્ય રહેશે. ચૂંટણી Home ગાંધીનગર ગુજરાતમાં ડ્રાઈવિંગ લાયસંસના નિયમમાં મોટો ફેરફાર, દરેક વાહનચલાકે આ વિગત જાણવી જરૂરી RTOમાં ફોર વ્હિલર વ્હીકલનું લાઇસન્સ મેળવવા લેવામાં આવતા ડ્રાઇવિંગ ટેસ્ટમાં હવેથી ઓટોમેટિક મોટરકાર માન્ય રહેશે. એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 27