લગ્ન સમયે પતિ-પત્ની સાત ફેરા ફરે છે દરેક વચનમાં શું હોય છે ક્લિક કરી જાણો અને મિત્રો સાથે શેર કરો

પુત્રી એટલે પતિતપાવની ગંગા; પુત્રી એટલે સુરલોકથી અવની ઉપરના અંધારા દુર કરવા , પ્રજ્ઞાપ્રકાશ પાથરવા ઉતરેલી સાક્ષાત સરસ્વતી ; પુત્રી એટલે સંસારના એક કુળ ને અન્ય કુળ સાથે પ્રેમ ની શ્રુંખલાથીસંગઠિત કરતુ એક પ્રભુત્વ.   અપણા વડવાઓએ એક સમયે માતૃત્વને પૂજીને જગત માં પોતાનું સર્વશ્રેષ્ઠ સ્થાન મેળવેલું .   આપ્ણે જ્યારથી એ પૂજાને સીથીલ કરીછે ત્યારથી એ ઉંચે … Read more

ત્રણ કુળ ની લાજ છે દીકરી દીકરી માટેની પોસ્ટ ગમે તો જરૂર આગળ મોકલજો

અવસાન બાદ સ્મશાને જતી નનામી ઉભી રખાવી એક ભાઇ બોલ્યા કે.. મારે મરનાર પાસે પંદર લાખ લેવાના છે, એના છોકરા આગળ આવી પહેલાં મારા રૂપીયા આપે કે કબૂલે પછી જ એને અગ્નિ દેવા જગ્યા આપીશ, એમના પાંચેય દિકરાએ આવીને કહયું કે.. અમને કાંઇ ખબર જ નથી તો અમે રૂપિયા કેમ આપીએ? પેલો ભાઇ કહે જ્યાં … Read more

કુટુંબ માં દીકરી છે તો મળશે 1 લાખ 50 હજાર ની સહાય તમારાં દિકરીના નામે એક શેયર જરૂર કરો .

કુટુંબ માં દીકરી છે તો મળશે 1 લાખ 50 હજાર ની સહાય ( નવાં બજેટમાં ) તમારાં દિકરીના નામે એક શેયર જરૂર કરો . . C0Bહી હી બીજન ] ફાયદા : – ધોરણ11 પછી દર મહિને 200 . – અને ધોરણ 12 પછી અને 21 વર્ષ પૂર્ણ થયા બાદ લાખ રૂપિયા જમા કરવામાં આવશે . … Read more

દીકરીને ગર્ભ હત્યા કરવી એક મહાપાપ જો તમે મારી સાથે સહમત હોય તો એક લાયક અને શેર કરો

દીકરીને ગર્ભ હત્યા : દીકરીને ગર્ભ હત્યા કરવી એક મહાપાપ જો તમે મારી સાથે સહમત હોય તો એક લાયક અને શેર કરો મારે તો ઘણું જીવવું છે મમ્મી પપ્પા પણ આયુષ્ય રેખા મારી તમે ટૂંકાવી હજી તો દીવો પ્રગટ જ થયો હતો જ્યાં ત્યાં તો જીવન જ્યોતિ મારી બુઝાવી પહેલી જ સફર છે હજી તો … Read more

દીકરી એ માત્ર દીકરી જ નહી બાપની માં પણ હોય છે જો ભાઈ દીકરી ને લાડ કરતા હો તો આગળ શેર કરજો

એક પિતાએ એની લાડક્વાયી દીકરીની સગાઇ કરી.છોકરો ખુબ સારો અને સઁસ્કારી હતો એટલે છોકરીનાં પિતા ખૂબ ખુશ હતા.વેવાઈ પણ માણસાઈવાળા હત એટલે છોકરીના પિતા હળવાશઅનુભવતા હતાએકદિવસ છોકરીના સાસરિયાં વાળા એ વેવાઈને જમવા માટે તેડાવ્યા.તબિયત સારી ના હોવા છતાં છોકરીના પિતા એમના નવા વેવાઈના મહેમાન બન્યા. દીકરી ના સાસરિયામાં એમને આદર સાથે આવકાર આપવામાં આવ્યો.વેવાઈ માટે … Read more

મહિલાને લગતી કેટલીક સરકારી યોજનાઓ વિષે વધુમાં જાણો અને દરેક મહિલા સાથે શેર કરો

મહિલા અને બાળવિકાસ વિભાગના મહત્‍વની યોજનાઓ બેટી બચાવો (સેવ ધ ગર્લ ચાઈલ્‍ડ) નારી-ગૌરવ નીતિ – મહિલાઓનું ગૌરવ, જાતીય સમાનતા બાલિકા સમૃદ્ધિ યોજના કિશોરી સશક્‍તિ યોજના- કિશોરવસ્‍થા, શક્‍તિ અને જાગૃતિ સ્‍વંયસિદ્ધા યોજના- સાચા અર્થમાં સશક્‍તિકરણ વિધવા સહાય અને તાલીમ યોજના સરસ્‍વતી સાધના યોજના કુવંરબાઈનું મામેરું યોજના સાત ફેરા સમુહલગ્ન મહિલા વૃદ્ધાશ્રમ ચિરંજીવી યોજના નારી અદાલત સખી … Read more

એક પત્નીની કિંમત ત્યારેજ સમજાય જયારે તે માંદી પડે પત્નીનુ મહત્વ અચૂક વાંચજો ગમે તો એક લાયક અને શેર જરૂર કરજો

સવારે ઉઠતા વેંતજ પત્નીને બોલાવો છો. એ સાંભળ ચા લઈને આવજે. ચા હજુ માંડ પૂરી થઈ હોય એટલી વારમાં ફરી પાછું, નહાવા માટે ટુવાલ, અરે આજે બાથરૂમમાં સાબુ કેમ નથી! નાહ્યા પછી એ સાંભળ, થોડો ગરમાગરમ નાસ્તો બનાવજે . શું વાત છે હજી સુધી છાપુ કેમ નથી આવ્યું, જરા બહાર જઈને જોઈ લે તો. અરે … Read more

પપ્પા, તમે ઈશ્વર નથી. કારણ કે ઈશ્વર તો સુખ અને દુઃખ બંને આપે. તમે તો ફક્ત સુખ જ આપો છો.. વાત સાચી લાગે તો મિત્રો સાથે શેર કરો

પ્રિય પપ્પા……..,  મમ્મીને ‘તું’ કહીને બોલાવું છું કારણકે ઈશ્વરને પણ ‘તું’ કહીને બોલાવું છું. પણ તમને તો ‘તમે’ જ કહીશ. કારણ કે, ‘તમે’ બહુવચન છે. ‘પપ્પા’ પણ બહુવચન છે. જો એકવચન હોત, તો આપણે ‘પપ્પા’ નહિ, ‘પપ્પો’ કહેતા હોત. આ દુનિયામાં આવ્યા પછી, જે પહેલો પુરૂષ મને મળ્યો, એ તમે હતાં. એટલે, મારા જીવતરના વ્યાકરણ … Read more

રસ્તે રખડતી દીકરીના બાપ એટલે મહેશભાઈને એક લાઇક અને શેરથી વધાવી લઇએ

પાલનપુરના રેલવે ટ્રેક પરથી એક જીવતી બાળકી મળી આવી હતી. માત્ર ત્રણ માસની નાની બાળકીને મરવા માટે રેલવે ટ્રેક પર છોડી જનાર બીજું કોઈ નહિ એ બાળકીના ખુદના માતા-પિતા હતા. એઇડ્સ ગ્રસ્ત માતા-પિતાને એ કેટલું જીવશે એની ખબર નહોતી. પોતે એઇડ્સના દર્દી હોવાથી સંતાન પણ એઇડ્સગ્રસ્ત હતું આથી પોતાની વિદાય બાદ સંતાન હેરાન થાય એના … Read more

વર્ષો થી અધુરો રહેલો પ્રશ્ન માં બાપ નું ઘર દીકરી નું પિયર કહેવાય પતિ નું ઘર સાસરું કહેવાય મારું ખુદ નું ઘર કયું કહેવાય? તમારી પાસે જવાબ છે?

વર્ષો થી અધુરો રહેલો એક સળગતો પ્રશ્ન માં બાપ નું ઘર દીકરી નું પિયર કહેવાય ને પતિ નું ઘર એનું સાસરું કહેવાય દીકરી આખી ઉમર શોધે મારું ખુદ નું ઘર કયું કહેવાય?????? દીકરી વગરના જીવનની વ્યથા એક બાપને પુછો તો ખબર પડે. દીકરી ભલે ગમે ત્યાં હોય પણ હંમેશા મા બાપના દિલની નજીક હોય છે … Read more