ભાદરવા સુદ પાંચમ | સામા પાંચમ | sama pacham | rushi pacham | ઋષિ પાંચમ

(ભાદરવા સુદ પાંચમ આવે… આ પાંચમને ‘સામા પાંચમ’ કહે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવાનું અઘેડાનું દાતણ કરવાનું. માટી ચોળી નહાવાનું, આંબળાની ભૂકીથી માથું ચોળીને માથા બોળ નહાવાનું. આખો દિવસ ઉપવાસ કરવાનો ખાવામાં સામો ખાવો તથા ફરાળ લેવું. અનાજનો દાણોય ખાવાનો નહી. મહાદેવજીની પૂજા પ્રાર્થના કરવાની આમ પાંચ વર્ષ સુધી સામા પાંચમનું વ્રત … Read more

કેવડા ત્રીજ ની વાર્તા | કેવડા ત્રીજ ની પૂજા | kevda trij vrat | kevda trij pooja | kevda trij vrat katha | vrat vidhi

(ભાદરવા માસની સુદ ૩ના દિવસને કેવડાત્રીજ કહેવાયછે. આ વ્રતને કેટલાક હરતાલીકા વ્રત પણ કહે છે. સવારે સ્નાન કરીને સંકલ્પ કરવાનો પછી ગણપતીજીનું અને ગૌરી પૂજન કરવાનું. રેશમી વસ્ત્રો પહેરવાના, પછી શંકર ભગવાનની ભાવથી પૂજા કરવી. બિલીપત્ર અને કેવડો ભગવાનને અર્પણ કરવાનો. પછી કેવડા ત્રીજની કથા વાર્તા સાંભળવી નકોરડો ઉપવાસ ન થાય તો થોડું ફરાળ લેવું … Read more

વીરપસલી વ્રત કથા | veer pasali katha | vir pasali | veer pahali | katha varta | ભાઈ ની રક્ષા કરતું પવિત્ર વ્રત | શ્રાવણ માસના રવિવારનું વ્રત વીર પસલી

વીરપસલી વ્રત કથા || એક કણબી હતો. એને સાત છોકરા અને એક છોકરી હતાં. છોકરી પરણાવેલી ખરી પણ સાસરિયામાં વિરોધ થયેલો. એટલે કોઇ તેડવા ન આવે. છ ભાઈઓ તો કમાઇ કમાઇને ઘણા ધનવાન થયા અને અલગ રહ્યા. સાતમો ભાઇ સૌથી નાનો. થાય તેટલો પરિશ્રમ કરે, ત્યારે પેટ પૂરતું મળે. ડોસો, ડોશી, બહેન અને તેની સ્ત્રી … Read more

પુરુષોત્તમ માસની કથા વારતા અને માહતમ્ય વાંચીને શેર કરજો

પુરુષોત્તમ માસની કથા પહેલાના સમયની આ વાત છે . સીતાપુર નામે એક ગામમાં એક શેઠ અને એક શેઠાણી રહે છે . શેઠ – શેઠાણીને સર્વ વાતે સુખ છે પણ પુત્રનથી આખું જીવન વીતી ગયું . શેઠને પુત્ર સુખની પ્રાપ્તિ થઈ નહી . શેઠ – શેઠાણી ધાર્મિક ભાવનાવાળા છે . તેમને એક વાતનો ભરોસો છે કે … Read more

ઋષિ પાંચમ | સામા પાંચમ વ્રત વિધિ અને આ પાંચમ શા માટે રહેવામાં આવે છે

ભાદરવા મહિનાના સુદ પક્ષની પાંચમ ની તિથીને  ઋષિ  તિથિએ આ વ્રત આવે છે. કશ્યપ, અત્રિ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જગદગ્નિ અને વશિષ્ઠ ઋષિઓની પૂજા આ દિવસે ખાસ કરવામાં આવે છે. આ વ્રતમાં સપ્તઋષિઓ સહિત અરૂંધતીનું પૂજન કરવામાં આવે  છે ઋષિ પાંચમનો ઉપવાસ કરતી વખતે ધ્યાન રાખવામાં આવતી બાબતો :   1. માટી કે તાંબાના કળશમાં જવ ભરીને … Read more

મનગમતો જીવનસાથી મેળવવા કેવડા ત્રીજની વ્રત વિધિ અને વ્રતનો મહિમા

ભાદરવા સુદ ત્રીજનો દિવસ કેવડા ત્રીજ તરીકે ઓળખાય છે. સૌભાગ્યવંતી સ્ત્રીઓ પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખતી હોય છે અને ગૌરી શંકરની આરાધના  કરી તેમની  પ્રસન્નતા પ્રાપ્ત  કરતી હોય છે. તો, ઘણીવાર કુંવારિકાઓ પણ મનગમતો જીવનસાથી  પ્રાપ્ત થાય તે માટે કેવડા ત્રીજનું વ્રત કરી મહાદેવને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે.  લોકવાયકા અનુસાર આ વ્રતના પ્રતાપે  … Read more

નાગ પાંચમના દિવસે નાગ દેવતાની પૂજા કરવાનું મહત્વ અને સંપૂર્ણ વાર્તા વાંચો

પૌરાણિક કથાઓ અનુસાર સાક્ષી રૂપે ભારત મા અનેક નાગમંદિરો છે આ મંદિરોના દર્શન નુ પણ મહત્વછે નાગપંચમીએ, કાલસર્પ યોગ પર આ મોટા મંદિરોના હિંદુ ધર્મમાં નાગપૂજાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. નાગપંચમીના દિવસે નાગની પૂજા કરવામાં આવે છે, એવું કહેવામાં આવે છે કે આ દિવસે સર્પ દેવતાની પૂજા કરવાથી તેમને કૃપા મળે છે અને સાપના … Read more

પતિને દીર્ઘાયુ આપે છે આ વ્રત ,એવરત જીવરત માની વારતા વાંચો અને શેર કરો

એવરત-જીવરતનું વ્રત અષાઢ વદ તેરસથી અમાસ સુધી ત્રણ દિવસ કરવાનું હોય  છે. વ્રતકરનાર  મીઠા વિનાનું ભોજન લઈ એકટાણું કરવુું. જાગરણ કરી માતાજીના ગરબા ગાવા અને માતાજી સમક્ષ અખંડ દીવો પ્રગટાવી રાખવો. એવરત-જીવરતની કથા આ મુજબ છે. એક જમાનો એવો હતો કે જો સ્ત્રી નિઃસંતાન હોય તો કોઈ તેનું મોઢું ન જોએ કોઇ . વાંઝિયાનું મોઢું … Read more

દશામાના વ્રતની કથા અને માહત્મ્ય અચૂક વાંચજો અને શેર કરજો

અષાઢ માસની અમાસના દિવસે ઘણી સ્ત્રીઓએ દશામાનું વ્રત કર્યું હોવાથી તે નદીએ નહાવા જવા લાગી આ સ્ત્રીઓ નદીએ નહાતી અને પછી પૂજા કરતી હતી .નદીના કાંઠે રાજાનો મહેલ હતો .રાજાની રાણી ઝરૂખામાંથી બધી સ્ત્રીઓને નાહીને પૂજા કરતી જોઈ .દાસીને કહ્યું જો આ બહેનોએ પૂછી આવ કે તમે કયું વ્રત કરો છો ?દાસી નદી કાંઠે આવી … Read more

નિર્જળા એકાદશી (ભીમ અગિયારસ)ની વારતા અને માહાત્મ્ય

ગીતાનો ભાવાર્થ છે કે , કર્મમાં તારો અધિકાર છે ફળમાં નહીં તારો , ફળની ઇરછા છોડી દઇને , કરવાને જોડાઈ જા , સઘળી વાતો છોડી દઇને , પ્રભુને શરણે કમ દોડી જા , શ્રીજી તને સઘળાં પાપોથી છોડાવશે , ક્ત તું શરણે જા . વર્ષમાં ચોવીસ અગિયારસ આવે છે . આ એકાદશીનું વ્રત એ પણ … Read more