તમારા આધારકાર્ડ નો ઉપયોગ કોઈ બીજા તો નથી કરતાને આધારકાર્ડના ઉપયોગની વિગત જાણવા અહી ક્લિક કરો
આધાર કાર્ડ એ ભારતમાં દરેક નાગરિકને આપવામાં આવતો એક ઓળખ નંબર છે અને તે કેન્દ્રિત અને સાર્વત્રિક ઓળખ નંબર છે. આધાર કાર્ડ એ બાયોમેટ્રિક દસ્તાવેજ છે જે વ્યક્તિગત ડેટાબેઝમાં વ્યક્તિગત સંગ્રહિત કરે છે અને ઝડપથી જાહેર કલ્યાણ અને નાગરિક સેવાઓ માટે સરકારનો આધાર બનયુ છે. આધાર કાર્ડના વિવિધ ઉપયોગો ઝુંબેશ દ્વારા સરકાર દ્વારા જાહેર કરવામાં … Read more