ઉનાળાની સિઝનમાં આ ફળ છે ખુબ ફાયદાકારક અનેક પ્રકારની બીમારીઓ કરે છે દુર
સામાન્ય રીતે ફાલસાના ઝાડની છાલ નો અને તેના ફળનો ઔષધિ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. ફાલસા ની અંદર ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે તમારા શરીરને અનેક પ્રકારના ઈંફેક્શનથી બચાવે છે. ફાલસા ની અંદર ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ પોટેશિયમ સોડિયમ ફોસ્ફરસ કેલ્શિયમ, પ્રોટીન, વિટામીન એ અને વિટામીન સી જેવા તત્વો હોય છે. જે તમારા … Read more