સફળ જીવન જીવવા વાણિયા બુધ્ધિ રાખો મિત્રો ગમ્યું હોય તો મિત્રોને કહો અને ખુદ બચત કરજો

વાણીયા: કેમ, તમે કંઇ બચત નથી કરી ? પટેલ: ના ભાઇ ના, એવી કંઇ બચત નથી કરી. બધુ દિકરાઓને આપી દીધુ હવે દિકરાઓ સાચવશે. વાણીયા: પણ માની લો કે દિકરા ન સાચવે અને મોટી બીમારીમાં ખર્ચ ઉપાડવાની ના પાડી દે તો ? પટેલ : એવુ ના બને , અને જો થાય તો પછી ટુટીંયુ વાળીને … Read more

રાત્રે 19 વર્ષની કુંવારી છોકરીને કોઈ ના જુવે એ રીતે તેનો બોયફ્રેન્ડ ઘરે મુકવા આવ્યો , તેને તેના દાદાજી જોઈ ગયા પછી કંઇક આવું થાય છે

રાત્રે 19 વર્ષની કુંવારી છોકરીને કોઈ ના જુવે એ રીતે તેનો બોયા ફ્રેન્ડ ઘરે મુકવા આવ્યો , તેને તેના દાદાજી જોઈ ગયા . બીજા દિવસે દાદાજીએ છોકરીને પૂછ્યું બેટા સ્મૃતિ કાલે રાત્રે તારી બહેનપણીને ત્યાં વાંચવા માટે ગઈ ‘ હતી તો ક્યારે આવેલી ? સ્મૃતિએ કહ્યું દાદાજી હું તો રાત્રે જ ‘ પરત આવેલી , … Read more

ગુજરાતમાં ઘરે ઘરે આવશે પાણીના મીટર જો કોઈ પાણી વિતરણ સુવિધાને નુકસાન પહોંચાડશે તો થશે 2 વર્ષની જેલ

રાજ્યના ઇતિહાસમાં પહેલી વાર વિધાનસભા ગૃહ મધરાત્રિ પછી પણ ચાલ્યું હતું. ત્યારે પાણીના થતાં બગાડ અટકાવવા રાજ્ય સરકારે નિર્ણય લ ઇ મોટું પગલું ભર્યું છે. ત્યારે વિધાનસભામાં ઘરવપરાશ પાણી પુરવઠા સંરક્ષણ બિલ પાસ કરવામાં આવ્યું છે. આ બિલ પાણીનો ઉપાડ અને પાણી પુરવઠાની સુવિધાને થતુ નુકસાન અટકાવવા તૈયાર કરાયું છે. જળ એજ જીવન છે ને … Read more

ખેડૂત સમાજ નું ઘરેણું ને પાટીદાર સમાજ નું વટવૃક્ષ વીઠલભાઈ રાદડિયા નું દુઃખદ અવસાન.. પ્રભુ એમના દિવ્ય આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના.. ઓમ શાંતિ..

જયશ્રી કૃષ્ણ, આજે આભ પણ અનરાધાર આંસુ પાડે છે કેમ કે સોરઠ તણી ધરાએ એક સાવજ ખોયો છે ઇતિહાસ બની ને તો ઘણા જતા રહ્યા, પણ ઇતિહાસ લખીને આજે સૌરાષ્ટ્રના એક વિરે વિદાય લીધી. માં ખોડલ વિઠ્ઠલભાઈના આત્મા ને શાંતિ આપે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના રાજકોટ: ઘણાં લાંબા સમયથી બીમાર ગુજરાતના પૂર્વમંત્રી વિઠ્ઠલભાઈ રાદડીયાનું 61ની … Read more

માતા-પિતા સંતાનને ઈચ્છા મુજબના ક્ષેત્રમાં આગળ વધવામાં ટેકો આપે તો બાળકોની ક્ષમતાઓ પૂર્ણપણે ખીલતી હોય છે, શુ તમે મારી સાથે સહમત છો?

દરેક માતા-પિતાની એવી ઈચ્છા હોય છે કે એનું સંતાન સફળતાનાં શિખરો સર કરે પણ બધાની આ ઈચ્છા પૂરી થતી નથી કારણકે માતા-પિતાની અપેક્ષાઓનો બોજો બાળકોની ક્ષમતા અને વિચાર સ્વતંત્રતાને મારી નાંખે છે. બાળકોની રસરુચિની પરવા કર્યા વગર પોતાની ઈચ્છા મુજબ બાળકની કારકિર્દી ઘડવાનો પ્રયાસ કરે છે જેમાં મોટા ભાગે નિષ્ફળતા મળે છે. જો માતા-પિતા સંતાનોની … Read more

દીકરી-ઘરની દીવડી..દીકરી જન્મે છે…. દીકરી તો ઈશ્વરનો હરખ છે તમને દીકરી વહાલી હોય તો શેર કરજો

દીકરી-ઘરની દીવડી….@ અરવિંદ બારોટ ઈશ્વરને જયારે હરખનાં આંસુ આવે છે..અને એ આંસુનાં ટીપાં જ્યાં પડે છે ત્યાં દીકરી જન્મે છે…દીકરી તો ઈશ્વરનો હરખ છે દોમદોમ સાહ્યબી હોયમેડીમોલાતું હોય,ગાડીબંગલા હોયસાત સાત દીકરાહોયપણ દીકરીનહોયતોએ પરિવાર અધૂરો ગણાય જેઘરના આંગણામાં તુલસીનો ક્યારો ન હોયઓરડાઓસરીમાદીકરીની ઝાંઝરીનો રૂમઝૂમ રણકાર ન હોય એ ઘરને ઘર। ..ન કહેવાય.એ ઘર કોયલ વગરના વન … Read more

તમારા આધારકાર્ડ નો ઉપયોગ કોઈ બીજા તો નથી કરતાને આધારકાર્ડના ઉપયોગની વિગત જાણવા અહી ક્લિક કરો

આધાર કાર્ડ એ ભારતમાં દરેક નાગરિકને આપવામાં આવતો એક ઓળખ નંબર છે અને તે કેન્દ્રિત અને સાર્વત્રિક ઓળખ નંબર છે. આધાર કાર્ડ એ બાયોમેટ્રિક દસ્તાવેજ છે જે વ્યક્તિગત ડેટાબેઝમાં વ્યક્તિગત સંગ્રહિત કરે છે અને ઝડપથી જાહેર કલ્યાણ અને નાગરિક સેવાઓ માટે સરકારનો આધાર બનયુ છે. આધાર કાર્ડના વિવિધ ઉપયોગો ઝુંબેશ દ્વારા સરકાર દ્વારા જાહેર કરવામાં … Read more

અહીં જાણો કઈ ઈચ્છા માટે કયો છોડ લગાવવો જોઈએ જેમકે લક્ષ્‍મી કૃપા મેળવવા…વાંચવા અહીં ક્લિક કરો

આપણો વન વગડો સમૃદ્ધ બનાવે છે તમને આ છોડ દિવાસો પર જુદા જુદા છોડ લગાવવા જોઈએ મનોકામના પૂરી થઈ શકે છે. અહીં જાણો કઈ ઈચ્છા માટે કયો છોડ લગાવવો જોઈએ. લક્ષ્‍મી કૃપા મેળવવા માટે તુલસી , આમળા, કેળા , બિલ્વપત્રના છોડ લગાવવા જોઈએ. સ્વાસ્થ્ય લાભ મેળવવા માટે બ્રાહ્મી, પલાશ, અર્જુન, આમળાં, સૂરજમુખી, તુલસીના છોડ લગાવી … Read more

બાઇકના જૂના ટાયરને આ રીતે બનાવો ટ્યૂબલેસ, ક્યારેય પંક્ચર નહીં પડે

જો તમારી બાઇક કે સ્કૂટરમાં ટ્યૂબવાળું ટાયર છે અને જો તેને તમે ટ્યૂબલેસ ટાયરમાં બનાવવા માગો છો, તો આ કામને એકદમ સરળતાથી ઘરે બેઠા કરી શકાય છે. ટ્યૂબલેસ ટાયરના ઘણા બધા ફાયદા છે. ખાસ કરીને જ્યારે બાઇકમાં પંક્ચર થાય છે, ત્યારે આ ટાયરને આખું ખોલાવની જરૂર પડતી નથી, પરંતુ બહારથી જ તેમાં સ્ટ્રીપ લગાવી શકાય … Read more

ઘરમાં તુલસીનો છોડ કેમ જરૂરી છે તેનું વૈજ્ઞાનિક ધાર્મિક અને જ્યોતિષીય મહત્વ

તુલસીના છોડને હિન્દુ ધર્મમાં મહત્વપૂર્ણ માનવમાં આવે છેઆ છોડ તેના વૈજ્ઞાનિક, ધાર્મક અને જ્યોતિષીય ગુણોના કાર ણે મહત્વપૂર્ણ છે તુલસીના છોડનું મહત્વ પદ્મપુરાણ બ્રહ્મવૈવર્તપુ રાણ સ્કંદપુરાણ ભવિષ્ય પુરાણ અને ગરુડ પુરાણમાં જણા વ વામાં આવ્યું છે . આ પૌરાણિક ગ્રંથો ઉપરાંત . આયુર્વેદ અને વિજ્ઞાન માં પણ આ છોડને પર્યાવરણ અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવમાં … Read more