15 વર્ષથી વધુ જૂનાં વાહનો વપનાર માટે આવ્યો એક નવો નિયમ, આ વસ્તુ થઇ જશે ફરજીયાત
નવી સ્ક્રેપ પોલિસીની જાહેરાત મુજબ જેમાં 15 વર્ષથી વધુ જૂનાં વાહનોને સ્ક્રેપ માટે મોકલવામાં આવશે. એનાથી ચાર ફાયદા ગણાવ્યા હતા. 15 વર્ષથી વધુ જૂનાં વાહનોને skreping માટે મોકલવામાં આવશે. સ્ક્રેપેજ પોલિસી, વેસ્ટ ટુ વેલ્થ – કચરામાંથી કંચનના અભિયાનની એક મહત્ત્વપૂર્ણ ચેઈન છે. આ પોલિસી દેશનાં શહેરોમાં પ્રદૂષણ ઓછું કરવા અને પર્યાવરણની સુરક્ષા ઝડપથી વિકાસની … Read more