ધનતેરસ ની પૌરાણિક કથા અને ધનતેરસે કઇ વસ્તુઓનુ ખરીદી કરવી શુભ ગણવામાં આવે છે
જાણો ધનતેરસ ની પૌરાણિક કથા વિશે તથા ધનતેરસ પર ખરીદી કરવી આ કારણે શુભ ગણવામાં આવે છે ધનતેરસ એટલે ધનની પૂજાનો દિવસ. લક્ષ્મીજીની કૃપા વિના જીવન ચાલતું નથી, કળીયુગમાં તો ધન ભેગું કરવા માટે આંધળી દોટ મૂકાય છે. આડા અવળા રસ્તા અપનાવી ધન મેળવવાના ઉપાય કરવામાં આવે છે પણ આવા અનીતિના રસ્તે આવેલી લક્ષ્મી અંતે … Read more