સમાચાર

ગામેગામ ઓક્સિજનના બાટલા વાવવાનો અડધો ખર્ચ ઉપાડશે આ સંસ્થા

એક વૃક્ષ ઉછેરવાનો અડધો ખર્ચ રાજકોટ સદ્ભાવના વૃધ્ધાશ્રમ ઉઠાવશે | રાજકોટ સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા અનેક પ્રવૃત્તિ ચાલી રહીરહી છે ગામેગામ ઓક્સિજનના બાટલા વાવવાની સદભાવના, કોરોના મહામારીમા ઓક્સિજનના બાટલા મેળવવા કોરોનાના દર્દી મને તેમના સગાવહાલાઓ ભયંકર રીતે હેરાન થતા જોયા છે . ઓક્સિજનની કિંમત તો માં કી શકાય એમ નથી પરંતુ તેના મહત્ત્વની કોરોનાએ ખબર પાડી

ગામેગામ ઓક્સિજનના બાટલા વાવવાનો અડધો ખર્ચ ઉપાડશે આ સંસ્થા Read More »

દીકરીને સાસરે મોકવાનો સમય આવ્યો ત્યારે પિતાએ તેના અગ્ની સંસ્કાર કરવા પડ્યા

એક કરુણામય કિસ્સો સામે આવ્યો છે જયારે પિતાને પોતાની દીકરીને પાનેતર પહેરીને સાસરે મોકલવાનો સમય આવ્યો ત્યારે પિતાએ ધ્રુજતા હાથે દીકરીને અંગ્નીસંસ્કાર કરવા પડ્યા. 18 વર્ષની યુવતી કોરોના સંક્રમિત થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી…. આત્યારે આ મ્હામાંરીમાં નાની ઉંમરના લોકોને પણ શિકાર બની રહ્યો છે….એક 18 વર્ષીય યુવતીનું મૃત્યુ થતાં તેના મૃતદેહને અગ્નિદાહ

દીકરીને સાસરે મોકવાનો સમય આવ્યો ત્યારે પિતાએ તેના અગ્ની સંસ્કાર કરવા પડ્યા Read More »

50 બેડનુ કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું એક પણ રૂપિયો લીધાં વગર સારવાર કરવામાં આવશે

  rajkot SNK school  ખાતે કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. … કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. દાખલ થનાર દર્દીને  સારવાર માટે એક પણ  રૂપિયો ચૂકવવાનો નથી તેમજ રહેવા, જમવા અને દવા સહિતની બધી  સુવિધા ફ્રીમાં આપવામાં આવશે.  50 બેડની  oxygen યુક્ત સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.  ખ્યાતનામ ઉદ્યોગપતિઓએ અને  સંતો દ્વારા

50 બેડનુ કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું એક પણ રૂપિયો લીધાં વગર સારવાર કરવામાં આવશે Read More »

પિતાઅે મૃત પુત્રનો ચહેરો જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જયારે તેમને પોતાના પુત્રનો ચહેરો જોયો હતો ત્યારે તેઓ ચોકી ગયા હતા

હોસ્પિટલ પ્રશાશનનો એક વધુ બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. જેના કારણે પોલીસ અને હોસ્પિટલની બેદરકારીની પોલ ખુલી ગઈ છે. કોરોનાની સારવાર લઇ રહેલા એક યુવકના પિતાને પોલીસ દ્વારા જાણ કરવામાં આવી હતી કે તેમના  મૃત્યુ થઇ ગયું છે. ત્યારબાદ તેના પિતાને ડેડ બોડી સીલ પેક કરીને આપી દેવામાં આવી હતી. આખો દિવસ પરિવાર અને ગામના

પિતાઅે મૃત પુત્રનો ચહેરો જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જયારે તેમને પોતાના પુત્રનો ચહેરો જોયો હતો ત્યારે તેઓ ચોકી ગયા હતા Read More »

ભાયાણી પરિવાર પર મોટી આફત, એક જ વર્ષમાં છ-છ લોકોના મોત

ભાયાણી પરિવાર  પર દુ:ખના ડુંગરા  એક જ વર્ષમાં છ-છ લોકોના મોત નીપજ્ય , વાંચીને અંદરથી કંપી  ઉઠશો…કુદરત પણ ક્યારેક એટલી કઠોર અને નિષ્ઠુર બની જતી હોય છે જકોટનો એક કિસ્સો વાંચી તમારું હ્રદય અંદરથી હચમચી ઉઠશે રાજકોટના એક પરિવાર સાથે નસીબે એવો તે ખેલ ખેલ્યો કે એક જ  વર્ષના ગાળામાં  પરિવારના છ-છ મોભીઓને છીનવી લીધા

ભાયાણી પરિવાર પર મોટી આફત, એક જ વર્ષમાં છ-છ લોકોના મોત Read More »

ગુજરાતી ભાષાના જાણીતા કવિ પદ્મશ્રી દાદુદાન ગઢવીનું અવસાન

ગુજરાતી ભાષાના જાણીતા કવિ પદ્મશ્રી દાદુદાન ગઢવી (કવિ દાદ બાપુ ) ના અવસાનના સમાચાર અત્યંત દુઃખદ છે. લોક સાહિત્યના ક્ષેત્રે એમનું પ્રદાન હમેશાં યાદ રહેશે. ઈશ્વર સદગત આત્માને શાંતિ પ્રદાન કરે. 81 વર્ષની ઉંમરે કવિ પદ્મશ્રી દાદુદાન ગઢવી પરિવાર સાથે નિવૃત્ત જીવન વિતાવી રહ્યા હતા. પિતા તરફથી મળ્યો  હતો સાહિત્યનો  વારસો :જૂનાગઢના રહેવાસી દાદુ દાન પ્રતાપદાન

ગુજરાતી ભાષાના જાણીતા કવિ પદ્મશ્રી દાદુદાન ગઢવીનું અવસાન Read More »

સગો ભાઈ હોવા છતાં બહેનોને આપવી પડી પિતાને કાંધ આ ભાવુક દશ્યો જોય દરેકના આંખમાં આંશુ આવી ગયા

હિન્દુ ધર્મમાં એવી પરમ્પરા છે પિતાની અવસાન થાય તો તેના પુત્ર પિતાને કાંધ આવે છે પરતું આ કિસ્સો એવો છે કે પિતાને તેના પુત્ર એ નહિ પરંતુ તેની ચાર દીકરીઓ એ કાંધ આપી છે  ધર્મ ની પરંપરા અનુસાર , આજે પણ આ  કાર્ય કાર્યરત છે  – અને એ પાન દીકરા જ કરે છે , પરંતુ

સગો ભાઈ હોવા છતાં બહેનોને આપવી પડી પિતાને કાંધ આ ભાવુક દશ્યો જોય દરેકના આંખમાં આંશુ આવી ગયા Read More »

આ દિકરી સાથે જે ઘટના બની અેના માટે આવા હરામિ તત્વને ફાંસીના માંચડે લટકાવી દેવા જોઈએ તમારુ શું કહેવું છે

જેતપુર તાલુકાના જેતલસર ગામે ક્રૂરતાપૂર્વક હત્યા એક તરફી પ્રેમીએ છરીના ૩૨ ઘા ઝીંકી તરુણીને વેતરી નાખી જેતલસર , તા . જેતપુર તાલુકાના જેતલસર ગામમાં આજે બપોરે એક તરફી પ્રેમમાં ઝનૂની બનેલા ૨૪ વર્ષીય એક શખ્સ ૧૬ વર્ષની તરુણીને છરીના ઉપરાછાપરી આશરે ૩૨ ઘા મારી હત્યા નિપજાવી દેતાં ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી . તરુણીને માતા

આ દિકરી સાથે જે ઘટના બની અેના માટે આવા હરામિ તત્વને ફાંસીના માંચડે લટકાવી દેવા જોઈએ તમારુ શું કહેવું છે Read More »

ખાસ નોંધ : મેરિટમાં ફાઈનલ થયેલા શિક્ષકો નોકરી ના સ્વીકારે તો 2 લાખનો દંડ

પસંદગીનું શહેર ન મળતાં સરકારી શિક્ષકોનોકરી સ્વીકારતા નથી મેરિટમાં ફાઈનલ થયેલા શિક્ષકો નોકરીના સ્વીકારે તો 2 લાખનો દંડ નવી નોકરીમાં જગ્યાખાલી રહેતા લાયક ઉમેદવારો રહી જાય છે એજ્યુકેશન રિપોર્ટર અમદવાદ સરકારી ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકો નવી ભરતી પ્રક્રિયામાં ફોર્મ ભરી , મેરિટમાં આવ્યા છતાં પણ નોકરીના સ્વીકારીને પોતાની જૂની નોકરી ચાલુ રાખશે

ખાસ નોંધ : મેરિટમાં ફાઈનલ થયેલા શિક્ષકો નોકરી ના સ્વીકારે તો 2 લાખનો દંડ Read More »

તમારા જીવનસાથીની પસંદગી કરતા પહેલા આ વાતનુ ખાસ ધ્યાન રાખો

દરેક લોકોની લાઇફમાં એક સંબંધ સૌથી વધારે ખાસ હોય છે. પ્રેમ અને વિશ્વાસ પર એક સંબંધ બનાવવામાં આવે છે. એક સારો સંબંધ તમને સારા વ્યક્તિ બનાવવામાં મદદ કરે છે. ઘણાં સંબંધ એવા હોય છે કે જે એક-બીજા માટે કઇપણ કરવા માટે તૈયાર હોય છે. પરંતુ ઘણી વસ્તુ એવી હોય છે કે જેમા તમે જો એડજસ્ટ

તમારા જીવનસાથીની પસંદગી કરતા પહેલા આ વાતનુ ખાસ ધ્યાન રાખો Read More »

Scroll to Top