દરેક માતા પિતા પોતાની દીકરીને સાસરે સુખી જોવા માંગતા હોય તો બે મીનીટનો સમય કાઢીને જરૂર વાંચજો
આજની દિકરીઓને સંદેશ આજે આપણે દીકરી માટે સાસરુ કેવું શોધી એ છીએ? બધું સુખ હોય, પૈસાદાર હોય , જમાઈ સારો હોય ભણેલો હોય દેખાવડો હોય અને એકલો હોય. મોટાભાગે છોકરીઓ પણ આવું જ કંઈક ઈચ્છતી હોય છે. દીકરી રાજ કરે પણ કોની સાથે ?ઘરમાં સભ્યો જ વધારે ના હોય તો . ત્યારે માતા પિતાએ કેવું … Read more