જીવનમાં એક માનું મહત્વ શું હોય છે? આજના દિવસે માને એક લાઇક અને શેરથી જરૂર વધાવીએ | માં વિશે નિબંધ
માનું જીવનમાં કેટલું મહત્વ છે માં વિશે નિબંધ લખો માં વિશે નિબંધ : માતૃપ્રેમ એટલે પૃથ્વી પરનું અમૃત. મનુષ્યને જન્મ આપતી માતાનું ગૌરવ ખુબ અનન્ય છે . દરેક ભાષામાં ઘણા કવિઓએ પૃથ્વી પરના અમૃત જેવા અજોડ માતૃપ્રેમનો મહિમા ઉપમાઓ થી વર્ણવ્યો છે . માતા , માં , મમ્મી , અમ્મી , આઈ , અમ્મા આ … Read more