નવજાત બાળકનો જન્મ થયા પછી ધાત્રી માતાને વિનામુલ્યે ઔષધિ આપવાનુ કામ કરે છે આ મહિલા
નવજાત બાળકનો જન્મ થયા પછી ધાત્રી માતાને ધાવણ ન આવતું હોય તો ધાવણ લાવતી ઔષધિ મારી મા વિના મૂલ્યે આપે છે. લગભગ 20/25 વર્ષથી એ ઔષધિ આપે છે. જેમ આજુબાજુના ગામડાના લોકોને માહિતી મળે એટલે લેવા આવે. એકવાર ગાંધીનગર મારા બનેવીની ઓફિસમા કામ કરતા સાહેબના દીકરીને ત્યાં દીકરાનો જન્મ થયો પણ ધાવણ ન આવતા દીકરો … Read more