આપણાં અમુક રીત – રિવાજોમાં શાકમાર્કેટ જેવી ફીલ આવે . . જેમકે લગ્ન ગોઠવવામાં તમારો જવાબ જરૂર આપજો
છોકરી જોઈને આશા બંધાવી ગયેલા મુરતીયાના હાથમાં મોટે ભાગે “ હા ” અથવા તો “ ના ” કહેવાની છૂટ હોય છે , તો પછી છોકરીની ઈચ્છા અનિચ્છાનું શું ? એની હા છતાં છોકરો કે એનું કુટુંબ રિસ્તો હુકરાવે ત્યારે , એમના સૌના દિલ ઉપર શું શું વિતતું હશે ? મને ત્યાર પછીથી છોકરી જોવા જવાની … Read more