પુરુષોત્તમ માસની કથા | આધ્યાય 4 | પુરુષોત્તમ માસ ની વાર્તા | પુરુષોત્તમ માસનું મહત્વ | purushottam maas katha adhyay 4 | મળમાસની આપત્તિ

0
266

પુરુષોત્તમ માસ કથા pdf | પુરુષોત્તમ માસનું મહત્વ | purushottam maas katha adhyay 4 | purushottam maas vrat katha | purushottam maas katha in gujarati | પુરુષોત્તમ માસ કથા

પુરુષોત્તમ માસ પ્રથમ આધ્યાય – 4 : મળમાસની આપત્તિ

આધ્યાય 4 : મલમાસની આપત્તિ

મળમાસની આપત્તિ ‘ દયાનિધિ ! સંસારના જીવનમાં કોઈ ઉપાય રહેતો નથી ત્યારે પણ આપના શરણે આવવાથી આધિ – વ્યાધિ અને ઉપાધિનો નાશ થાય છે . હું અનાથ છું . મારા સર્વે ભ્રાતાઓ મહિનાઓમાં હું તિરસ્કૃત છું . જંગલમાં સૂકા પર્ણ ખાવા સારું પણ ભાઈઓ વચ્ચે અપમાનિત રહેવું ખરાબ . વિદ્વાનો મને મળમાસ તરીકે ઓળખાવે છે . મારા અધિકારના સમયમાં કોઈ સત્કાર્ય કરતું નથી . મારો અધિષ્ઠાતા કોઈ દેવ નથી . મારા ૩૦ દિનમાં સૂર્યનું સંક્રમણ થતું નથી .

‘ માતા દેવકીને આપે કંસના ત્રાસથી મુક્ત કરેલાં , યમુનાના વિષયુક્ત પાણી પીને મૃત્યુ પામેલા ગોપાલક બાળકોને આપી જીવિત કરેલા , દુષ્ટ દુશાસનના પંજામાંથી દ્રૌપદીને છોડાવેલી તો આપ મારું રક્ષણ નહિ કરો ? ’

અને આટલું કહી તે રડી પડ્યો . ભગવાન વિષ્ણુએ કહ્યું , ‘ વત્સ , દુઃખમાં રડવાથી કોઈ લાભ થતો નથી . પણ મારા શરણે આવેલો કોઈપણ માનવી દુઃખમાંથી મુક્ત થયા વિના રહેતો નથી . મારા ધામમાં દુઃખ , શોક કે મૃત્યુને કોઈ સ્થાન નથી . હું તને દુ : ખમાંથી મુક્ત કરીશ . જે કહેવું હોય તે શાંતિથી કહે . ‘ મળમાસે આંખો લૂછી કહ્યું , ‘ ભગવાન , મારો તિરસ્કાર ન થાય , અન્ય મહિનાઓની જેમ મારે પણ અધિષ્ઠાતા દેવ હોય , મારા કાળમાં સત્કાર્યો થાય તેવી કૃપા કરો .

લોકો મને મળમાસ ન રહે . મારું યોગ્ય નામકરણ થાય . તેટલું કરો ! અને તેણે ભગવાનના ચરણ પકડી લીધા અને ઢળી પડ્યો . સૂતપુરાણી કહે છે કે હે મુનિઓ ભગવાન નારાયણ કહે કે હે નારદજી ! ભગવાન શ્રીકૃષ્ણ કામ્યકવનમાં અર્જુનને કહે છે કે અર્જુન ! આગળ શું થયું તે સાંભળ . ‘ –

આધ્યાય 1 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 1 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 2 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 2 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 3 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 3 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 4 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 4 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 5 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 5 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 6 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 6 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 7 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 7 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here