પુરુષોત્તમ માસની કથા | આધ્યાય 5 | પુરુષોત્તમ માસ ની વાર્તા | પુરુષોત્તમ માસનું મહત્વ | purushottam maas katha adhyay 5

0
344

પુરુષોત્તમ માસ કથા pdf | પુરુષોત્તમ માસનું મહત્વ | purushottam maas katha adhyay 5 | purushottam maas vrat katha | purushottam maas katha in gujarati | પુરુષોત્તમ માસ કથા

પુરુષોત્તમ માસ આધ્યાય – 5 :

નાન મળમાસનું ગોલોકગમન દુઃખ અને સંતાપના સ્મરણથી મનુષ્ય વધુ દુઃખી થાય છે , મળમાસનું દુઃખ દૂર કરવા ભગવાન વિષ્ણુએ ગરૂડને બોલાવ્યા અને તેની પાંખને વીઝી મળમાસને મૂર્છામાંથી જાગ્રત કર્યો તો વિષ્ણુ ભગવાને પોતે તેને ઊર્ભો કર્યો અને માથા પર હાથ ફેરવીને કહ્યું , ‘ વત્સ ! ગોલોકમાં બિરાજમાન ભગવાન શ્રીકૃષ્ણ પાસે જા !

ત્યાં તારાં દુઃખો દૂર થશે . ’ મળમાસનો હાથ પકડી ભગવાન ગોલોક ઉપડ્યા . માર્ગમાં તેમણે શ્રીકૃષ્ણનું વર્ણન કરતાં કહ્યુ . ગોલોકનિવાસી ભગવાન શ્રીકૃષ્ન સ્વરૂપ દ્વિભુજાવાળું છે . શ્યામસુંદરના તન પર પીળાં પીતાંબર છે . મોરલીના સુમધુર સ્વરોથી તેના ભક્તોને રસતરબોળ કરે છે . આભૂષણો , કેસર , ચંદન અને કસ્તુરીના લેપયુક્ત શરીરે તેઓ જ્યારે રત્નજડિત સિંહાસન પર બિરાજે છે ત્યારે કોટી કામદેવો પણ મોહિત થઈ જાય છે તેમને કોઈ ઇચ્છા રહી નથી . જેથી તેઓ ‘ પૂર્ણ કામ ‘ કહેવાય છે .

‘ હે વત્સ , એ જ ભગવાન તારા બધા દુઃખો દૂર કરશે અને વૈકુંઠલોકથી ૫૦૦ કરોડ યોજન દૂર તેઓ ગોલોકમાં આવી પહોચ્યા . ‘ સૂતપુરાણ કહે છે કે હે મુનિઓ – નારાયણ ભગવાન કહે છે કે હે નારદ ! ત્યાર પછીની કથા આ પ્રમાણે છે .

આધ્યાય 1 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 1 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 2 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 2 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 3 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 3 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 4 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 4 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 5 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 5 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 6 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 6 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

આધ્યાય 7 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય વાંચવા અહી ક્લિક કરો

આધ્યાય 7 : પુરુષોત્તમ માસની કથા આધ્યાય સાંભળવા અહી ક્લિક કરો

પુરુષોત્તમ માસની કથા | આધ્યાય 1

પુરુષોત્તમ માસની કથા | આધ્યાય 2

પુરુષોત્તમ માસની કથા | આધ્યાય 3

પુરુષોત્તમ માસની કથા | આધ્યાય 4

પુરુષોત્તમ માસની કથા | આધ્યાય 5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here